JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(I\) વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને \(L\) લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘\(\theta '\) કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ \(‘λ’\) હોય,તો પ્રવાહ \(I\) નું મૂલ્ય _______. ( \( g\) \(=\) ગુરુત્વપ્રવેગ)

- A \(2\)\(sin\)\(\theta \sqrt {\frac{{\pi \lambda gL}}{{{\mu _0}cos\theta }}} \;\;\;\;\;\;\;\;\)
- B \(2\)\(\sqrt {\frac{{\pi gL}}{{{\mu _0}}}tan\theta } \)
- C \(\;\sqrt {\frac{{\pi \lambda gL}}{{{\mu _0}}}tan\theta } \)
- D \(sin\)\(\theta \sqrt {\frac{{\pi \lambda gL}}{{{\mu _0}cos\theta }}} \)
Answer & Solution
Correct Answer
(A) \(2\)\(sin\)\(\theta \sqrt {\frac{{\pi \lambda gL}}{{{\mu _0}cos\theta }}} \;\;\;\;\;\;\;\;\)
Step-by-step Solution
Detailed explanation
Let us consider \('l'\) length of current carrying wire. At equilibrium \(\mathrm{T} \cos \theta=\lambda \mathrm{g} \ell\) and…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T\) સમીકરણ માં \(X\) દબાણ, \(Y\) કદ, \(R\) સાર્વત્રિક વાયુ અચળાંક અને \(T\) તાપમાન છે. ગુણોત્તર \(\frac{a}{b}\) નો ભૌતિક સમતુલ્ય ......... છે.JEE Mains 2023 Hard
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) \(AC\) જનરેટર \(I\) \(L\) અને \(C\) બનેની હાજરીમાં \(B\) ટ્રાન્સફોર્મર \(II\) વિદ્યુતચુંબકીય પ્રેરણ \(C\) અનુનાદ થવા માટે \(III\) ક્વોલિટી ફેક્ટર \(D\) અનુનાદની તીક્ષ્ણતા \(IV\) અનોન્ય પ્રેરકત્વ JEE Mains 2023 Medium - એક વિદ્યુતચુંબકીય તંત્રમાં, વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાઇપોલ મોમેન્ટના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત રાશિનું પારિમાણિક સૂત્ર \(\left[M^P L^{\circ} \mathrm{T}^{\mathrm{R}} \mathrm{A}^{\mathrm{S}}\right]\) છે. P અને Q ના મૂલ્યો છે :JEE Mains 2025 Easy
- આપેલ \(DC\) વૉલ્ટેજ ધરાવતા પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ \( 6\,V\) છે.જો ઈનપુટ વૉલ્ટેજ \(10\, V\) થી \(16\, V\) સુધી બદલાતો હોય તો ઝેનર ડાયોડમાથી મહત્તમ કેટલા .....\(mA\) પ્રવાહ વહી શકે?
JEE Mains 2019 Medium - બે ગૂંચળાઓને જ્યારે સમાન ઉદ્દગમ સાથે જોડતાં સમાન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે અનુક્રમે \(20\) મીનીટ અને \(60\) મીનીટ સમય લાગે છે. જે તેઓને સમાન ઉદ્દગમ સાથે સમાંતર ગોઠવણમાં જોડવામાં આવે તો સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટ લાગતો સમય ........... મીનીટ હશે.JEE Mains 2022 Hard
- ' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(\left( {{7^{1/5}} - {3^{1/10}}} \right)^{60}\) ના વિસ્તરણમાં કુલ અસંમેય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા \(\frac{1}{3}\) છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(x\) જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને \(\frac{1}{6}\) થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(99^{\circ}\,C\) હોય, તો \(x\) નું મૂલ્ય \(........\,K\) થશે.JEE Mains 2023 Medium
- આઠ પ્રશ્નોમાંથી કોઈપણ ને બે કરતાં ઓછાં માર્કસ ન આપવામાં આવે તો \(30\) માર્કસ કેટલી રીતે શકાય?JEE Mains 2013 Hard
- બિંદુઓ \(A (-3,-6,1)\) અને \(B (2,4,-3)\) ને જોડતી રેખા અને સમતલ \(8 x+y+2 z=0\) નું છેદબિંદુ \(C\)એ રેખાખંડ \(AB\)નું \(k:1\) ગુણોતરમાં અંત:વિભાજન કરે છે.જો બિંદુ \(C\)થી રેખા \(\frac{1- x }{1}=\frac{ y +4}{2}=\frac{z+2}{3}\) પરના લંબના દિકગુણોતર \(a , b , c (| a |,| b |,| c |\) પરસ્પર અવિભાજ્ય છે ) હોય,તો \(|a + b + c|=...........\)JEE Mains 2023 Hard
- બે ભાર \(7 \mu C\) અને \(-2 \mu C\) ને બાહ્ય ક્ષેત્ર \(E=\frac{ A }{r^2} \hat{r}\), જ્યાં \(A=9 \times 10^5 N / C \cdot m ^2\) માં અનુક્રમે (−9, 0, 0) cm અને (9,0,0) cm પર મૂકેલા છે. અનંત અંતર પરનું સ્થિતિમાન શૂન્યગણતા આ ગોઠવણી સ્થિત વિદ્યુતઉર્જા _________ J છે.JEE Mains 2026 Medium
- ધારો કે \(\beta(\mathrm{m}, \mathrm{n})=\int_0^1 x^{\mathrm{m}-1}(1-x)^{\mathrm{n}-1} \mathrm{~d} x, \mathrm{~m}, \mathrm{n}>0\). ને \(\int_0^1\left(1-x^{10}\right)^{20} \mathrm{~d} x=\mathrm{a} \times \beta(\mathrm{b}, \mathrm{c})\) હોય, તો \(100(a+b+c)=\) ........... .JEE Mains 2024 Hard