JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક વિદ્યુતભાર \(Q\) એ ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં \(\overrightarrow{d l}\) જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. \(\overrightarrow{ B }\) દ્વારા થતું કાર્ય શોધો :
- A \(1\)
- B અનંત
- C \(0\)
- D \(-1\)
Answer & Solution
Correct Answer
(C) \(0\)
Step-by-step Solution
Detailed explanation
Since force on a point charge by magnetic field is always perpendicular to \(\overrightarrow{ v }[\overrightarrow{ F }= q \overrightarrow{ V } \times \overrightarrow{ B }]\) \(\therefore\) Work by magnetic force on the point charge is zero.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.8 \,kg m ^{2}\) વ્યાસને અનુલક્ષીને ઝડપ ની ચાકમાત્રા અને \(20\, Am ^{2}\) ચુંબકીય મોમેન્ટ ધરાવતી વતુળકાર કોઈલ છે. કોઈલ શરૂઆતમાં શિરોલંબ છે. અને તે સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેના પર \(4T\) \(3\) ચુંબકીયક્ષેત્ર શિરીલંબ છે. લગાવતા તે \(60^{\circ}\) ભ્રમણ કરે ત્યારે કોણીય વેગJEE Mains 2020 Hard
- એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ \({\theta _{iC}}\) અને બ્રુસટરનો આપાતકોણ \({\theta _{iB}}\) એવી રીતે છે જેથી \(\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta = 1.28\) થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?JEE Mains 2014 Medium
- નીચેના પરિપથમાં આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? (આદર્શ ડાયોડનો કિસ્સો ધ્યાનમાં લો)
JEE Mains 2025 Medium - \(27\, mW\) ધરાવતા લેસર બીમનો આડછેદ \(10\, mm^2\) છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....\(kV/m\) (અહીં \({ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI \) એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને \(c=3\times 10^8 \,m/s\) એ પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2019 Medium
- 1 kg દળનો એક બ્લૉક, x-અક્ષ પર \(\mathrm{v}_{\mathrm{i}}=10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતો, \(\mathrm{x}=0.1 \mathrm{~m}\) થી \(\mathrm{x}=1.9 \mathrm{~m}\) સુધીના વિસ્તારમાં રહેલા ખરબચડા પ્રદેશમાં પ્રવેશે છે. આ વિસ્તારમાં બ્લૉક પર લાગતું અવરોધક બળ \(\mathrm{F}_{\mathrm{r}}=-\mathrm{kx} \mathrm{N}\) છે, જ્યાં \(\mathrm{k}=10 \mathrm{~N} / \mathrm{m}\). તો, બ્લૉક ખરબચડા પ્રદેશને પાર કરે ત્યારે તેની અંતિમ ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- \(0.5\, mm\) ત્રિજ્યા ધરાવતાં અને \(5 \times 10^{7}\, S / m\) જેટલી વાહકતા ધરાવતાં એક નળાકારીય તારને લગાડેલા \(10\, mV/m\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. તારમાં વહેતા પ્રવાહનું અપેક્ષિત મૂલ્ય \(x ^{3} \,\pi mA\) છે. \(x\) નું મૂલ્ય ...... .JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અહી \(P\) એ સમતલ છે કે જે રેખા \(\frac{x-3}{9}=\frac{y+4}{-1}=\frac{z-7}{-5}\) ને સમાવે છે અને સમતલને લંબ છે કે જે રેખા \(\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{5}\) અને \(\frac{x}{3}=\frac{y}{7}=\frac{z}{8}\) ને સમાવે છે . જો \(d\) એ બિંદુ \(P\) નું બિંદુ \((2,-5,11)\) થી અંતર દર્શાવે છે તો \(d ^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ખરબચડી સપાટીના ટેબલ પર \(5\,kg\) દળનો બ્લોક સ્થિર પડેલો છે. હવે, જો ટેબલની સપાટીની સમાંતર દિશામાં \(30\,N\) નું બળ લગાડવામાં આવે, તો બ્લોક \(10\,s\) સમયના અંતરાલમાં \(50\,m\) જેટલું અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (આપેલ \(g =10\,ms ^{-2}\))JEE Mains 2023 Medium
- જો શ્રેણી \(\frac{1}{1 \cdot(1+\mathrm{d})}+\frac{1}{(1+\mathrm{d})(1+2 \mathrm{~d})}+\ldots+\frac{1}{(1+9 \mathrm{~d})(1+10 \mathrm{~d})}\) નો સરવાળો \(5\) હોય, તો \(50 \mathrm{~d}=\) ...........JEE Mains 2024 Hard
- જો \(f\) એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા \(\left(N_{d}\right)\) અને \(t=0\) સમયે ન્યુક્લિયસની સંખ્યા \(\left({N}_{0}\right)\) નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે \(f\) નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય. \([\lambda\) એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]JEE Mains 2021 Medium
- સમતલીય વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }= E _{0}(\hat{ x }+\hat{ y }) \sin ( kz -\omega t )\) મુજબ હોય, તો ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2020 Medium
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 Medium