JEE Mains · Physics · STD 12 - 12. atoms
બે ઈલેક્ટ્રોન હાઈડ્રોજન જેવા બે પરમાણુઓની કક્ષાઓમાં અનુક્રમે \(3 \times 10^5 m / s\) અને \(2.5 \times 10^5 m / s\) ઝડપથી ગતિ કરે છે. જો કક્ષાની ત્રિજ્યાઓ લગભગ સરખી હોય, તો ઊર્જાસ્તરોના શક્ય ક્રમ અનુક્રમે __________ છે.
- A 6 અને 5
- B 9 અને 8
- C 8 અને 10
- D 10 અને 12
Answer & Solution
Correct Answer
(A) 6 અને 5
Step-by-step Solution
Detailed explanation
\( V\propto\frac{Z}{n} \) \( r\propto\frac{n^{2}}{Z} \) આમ; \( r\propto\frac{n}{v} \) જો ત્રિજ્યા સમાન હોય તો \( \frac{n_{1}}{V_{1}}=\frac{n_{2}}{V_{2}} \) \( \frac{n_{1}}{n_{2}}=\frac{3\times10^{5}}{2.5\times10^{5}}=\frac{6}{5} \) સંભવિત ક્રમ 6 અને 5 છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 6 mm ત્રિજ્યાવાળા એક ધાતુના ગોળાનો સ્નિગ્ધ પ્રવાહીમાં અંતિમ વેગ \(20 cm / s\) છે. આ જ દ્રવ્યના અને 3 mm ત્રિજ્યાવાળા બીજા ગોળાનો તે જ પ્રવાહીમાં અંતિમ વેગ _________ \(cm / s\) થશે.JEE Mains 2026 Easy
- એક બોલને \(t=0 \,s\) એ \(50 \,ms ^{-1}\) જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=2\,s\) એ બીજા બોલને સમાન વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=\).......... \(s\) એ બીજો બોલ પ્રથમ બોલને મળશે. \(\left( g =10 \;ms ^{-2} s\right.\))JEE Mains 2022 Hard
- એક ગૂંચળામાં, પ્રવાહ \(-2 \mathrm{~A}\) થી \(+2 \mathrm{~A}\) માં \(0.2 \mathrm{~s}\) માં બદલાય છે અને \(0.1 \mathrm{~V}\) નો emf પ્રેરિત કરે છે. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ _______ \(\Omega\).
JEE Mains 2024 Hard - \(100\,W\) વાળું બિંદુવત ઉદગમ \(5\%\) કાર્યક્ષમતા સાથે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી \(5\) મીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રના ધટક દ્રારા ઉત્પન થતી તીવ્રતા \(...........\) હોય.JEE Mains 2023 Medium
- વક્રતા ત્રિજ્યા \(R\) ધરાવતી એક ગોળીય સપાટી, હવાને કાચથી (વક્રીભવનાંક \(=1.5\) ) અલગ પાડે છે. વક્રતા કેન્દ્ર કાચના માધ્યમમાં છે. સપાટીની મુખ્ય અક્ષ પર હવામાં ' \(O\) ' બિંદુવત્ વસ્તુ મૂકવામાં આવે છે, જેથી તેની વાસ્તવિક પ્રતિબિંબ ' \(I\) ' કાચની અંદર રચાય છે. રેખા OI ગોળીય સપાટીને P બિંદુએ છેદે છે અને \(\mathrm{PO}=\mathrm{PI}\). અંતર PO બરાબર ________ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(\alpha, \beta\) એ દ્વિધાત સમીકરણ \(x^2+\sqrt{6} x+3=0\) ના બીજ છે.તો \(\frac{\alpha^{23}+\beta^{23}+\alpha^{14}+\beta^{14}}{\alpha^{15}+\beta^{15}+\alpha^{10}+\beta^{10}}=..........\)JEE Mains 2023 Hard
- \(a\) અને \(b\) નો સમગુણોત્તર મધ્યક \(G\) અને \(\frac {1}{a}\) અને \(\frac {1}{b}\) નો સમાંતર મધ્યક \(M\) આપેલ છે જો \(\frac {1}{M}\,:\,G\) ની કિમત \(4:5,\) હોય તો \(a:b\) ની કિમત મેળવો,JEE Mains 2014 Hard
- \(\lambda \) ની કેટલી વાસ્તવિક કિમંતો માટે સમીકરણો \(2x + 4y - \lambda z = 0\) ;\(4x + \lambda y + 2z = 0\) ; \(\lambda x + 2y+ 2z = 0\) ને અનંત ઉકેલ મળે.JEE Mains 2017 Hard
- \( t= 0\) સમયે, સમક્ષિતિજ સાથે \(60^o\) ના ખૂણે એક પદાર્થને \(10\, ms^{-1}\) ગતિથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. \(t=1\,s\) પર તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા \(R\) છે. હવાનો અવરોધ અવગણતાં અને ગુરૂત્વપ્રવેગને \(g=10\, ms^{-2}\) લેતા \(R\) નું મૂલ્ય ........ \(m\) હશે.JEE Mains 2019 Hard
- અનુનાદિત સ્તંભ માટે અંતિમ કરેક્શન \(1\,cm\) છે. જો સ્વરકાંટાની ઓછામાં ઓછી \(10\,cm\) લંબાઈ સાથે તે અનુનાદ કરતો હોય તો બીજી અનુનાદિત લંબાઈ કેટલા \(cm\) હશે?JEE Mains 2018 Hard
- જો \(z = \frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}\,\,\,\left( {i = \sqrt { - 1} } \right)\) હોય તો \({\left( {1 + iz + {z^5} + i{z^8}} \right)^9}\)ની કિમત મેળવો.JEE Mains 2019 Hard