ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?

  1. A \(\frac{{IBR}}{{2\,\sin \,{\theta _0}}}\)
  2. B \(\frac{{IBR{\theta _0}}}{{\sin \,{\theta _0}}}\)
  3. C \(IBR\)
  4. D \(\frac{{IBR}}{{\,\sin \,{\theta _0}}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(IBR\)

Step-by-step Solution

Detailed explanation

For small are length \(2 T \sin \theta=\operatorname{BIR} 2 \theta\) \(\text { (As }\mathrm{F}=\mathrm{BIL} \text { and } L=\mathrm{RZ} \theta)\) \(T=\mathrm{BIR}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app