ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(m\) દળ ધરાવતો પ્રોટોન \(V\) વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થઈને \(B\) જેટલા લંબગત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. આ ચુંબકીયક્ષેત્ર \(d\) જેટલા અંતરમાં પ્રવર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\alpha \) એ પ્રોટોનનું પોતાની મૂળ દિશાથી થતું વિચલન હોય તો \(\sin \alpha\) નું મૂલ્ય કેટલું થશે?

  1. A \(qV\,\sqrt {\frac{{Bd}}{{2m}}} \)
  2. B \(\frac{B}{2}\sqrt {\frac{{qd}}{{mV}}} \)
  3. C \(\frac{B}{d}\sqrt {\frac{{q}}{{2mV}}} \)
  4. D \(Bd\sqrt {\frac{q}{{2mV}}} \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(Bd\sqrt {\frac{q}{{2mV}}} \)

Step-by-step Solution

Detailed explanation

From figure, \(sin\,\alpha =dlR\) And we know, \(\frac{m v^{2}}{R}=q v B\) \(\Rightarrow \quad R=\frac{m v}{q B}\) \(\because \sin \alpha=\frac{d q B}{m v}\) \(\sin \alpha=B d \sqrt{\frac{q}{2 m V}}\left[\because q V=\frac{1}{2} m v^{2}\right]\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app