ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

\(2\,cm ^2\) નું વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો અને \(40\,cm\) ની લંબાઈ ધરાવતા એક સળિયા ઉપર, એક અવાહક પડ ચઢાવેલા તાર વડે નિયમિત \(400\) આંટા સાથે વીટાળવામાં આવેલ છે. જો વીટાળેલા તારમાંથી \(0.4\,A\) નો પ્રવાહ પસાર થતો હોય, તો આટાંઓની અંદર ઉત્પન્ન થતું પરિણામી ચુંબકીય ફલકસ \(4 \pi \times 10^{-6}\,Wb\) મળે છે. સળિયાની સાપેક્ષ પારગમ્યતા \(...........\) થશે.(શૂન્યાવકાશની પારગમ્યતા \(\mu_0=4 \pi \times 10^{-7}\,NA ^{-2}\) આપેલ છે.)

  1. A \(12.5\)
  2. B \(\frac{32}{5}\)
  3. C \(125\)
  4. D \(\frac{5}{16}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(125\)

Step-by-step Solution

Detailed explanation

\(\phi=\mu_{ r } \mu_{ o } \frac{ N }{\ell} I \times A\) \(\mu_{ r }=125\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app