ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?

  1. A વિદ્યુત સ્થાનાંતર સદિશ \((\overrightarrow{ D })\) અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા
  2. B સ્થાનાંતરીય પ્રવાહ અને વિદ્યુતક્ષેત્ર
  3. C પ્રવાહ ઘનતા અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા
  4. D વિદ્યુત સ્થિતિમાન અને ઊર્જા
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિદ્યુત સ્થાનાંતર સદિશ \((\overrightarrow{ D })\) અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા

Step-by-step Solution

Detailed explanation

Electric displacement \(\overrightarrow{ D }=\epsilon_{0} \overrightarrow{ E }\) \([ D ]=\left[\epsilon_{0} E \right]=\left[\epsilon_{0} \frac{\sigma}{\epsilon_{0}}\right]\) \([ D ]=[\sigma]\) \(\rightarrow\) Surface change density \(=\sigma\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app