JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(f\) કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ \(\left( {\mu = \frac{3}{2}} \right)\)માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને\(\frac{5}{3}\) છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે \(f_1\) અને \(f_2\) છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર :
- A \(f_1 > f \) અને \(f_2\) ઋણ બની જાય છે.
- B \(f_2 > f\) અને \( f_1\) ઋણ બની જાય છે.
- C \(f_1\) અને \(f_2\) બંને ઋણ બની જાય છે.
- D \(f_1=f_2 < f\)
Answer & Solution
Correct Answer
(A) \(f_1 > f \) અને \(f_2\) ઋણ બની જાય છે.
Step-by-step Solution
Detailed explanation
By Lens maker's formula for convex lens \(\frac{1}{f}=\left(\frac{\mu}{\mu_{L}}-1\right)\left(\frac{2}{R}\right)\) for, \(\mu_{L_{1}}=\frac{4}{3}, f_{1}=4 R\) for \(\mu_{L_{2}}=\frac{5}{3}, f_{2}=-5 R\) \(\Rightarrow f_{2}=(-) \mathrm{ve}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈક ક્ષણે એક ઉલટસૂલટ (\(ac\)) પ્રવાહ નીચે મુજબ આપી શકાય \(i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}\). પ્રવાહનું \(rms\) મૂલ્ય _______ \(A\) હશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, \(5\,\Omega\) ના અવરોધ વચ્ચે લગાવેલ વોલ્ટમીટર \(2\,V\) નું વાંચન કરે છે. વોલ્ટમીટરનો અવરોધ .......... \(\Omega\) છે.
JEE Mains 2023 Hard - રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ \(B\) ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ...JEE Mains 2013 Medium
- બંધ ઓર્ગન પાઇપ સાથેના એક પ્રયોગમાં, તેને તેના કદના \(\left(\frac{1}{5}\right)\) ભાગ જેટલા પાણીથી ભરવામાં આવે છે. મૂળભૂત સૂરની આવૃત્તિમાં કેટલો ફેરફાર થશે?JEE Mains 2025 Easy
- એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર \(x= A \sin \omega t\) છે. ધારો કે \(T\) તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા \((U)\) - સમય \((t)\) ના વક્રનો ઢાળ, જ્યારે \(t=\frac{T}{\beta}\) થાય ત્યારે, મહતમ થાય છે. \(\beta\)નું મૂલ્ય \(..............\) છે.JEE Mains 2023 Hard
- લેન્સથી વસ્તુને \(20\, cm\) અથવા \(10\, cm\) અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... \(cm\) છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ (કળ) તરીક વાપરવા માટે તેને .............. જ કાર્યરત કરવું પડશે.JEE Mains 2022 Medium
- \(0.3\; \mathrm{m}\) લંબાઈના તારના એક છેડે \(\mathrm{m}=10\; \mathrm{kg}\) નો પદાર્થ બાંધેલો છે.તેને અવકાશમાં મહત્તમ કેટલી કોણીય ઝડપથી(\(rad \;s^{-1}\) માં) ફેરવી શકાય?(તારનું મહત્તમ બ્રેકિંગ પ્રતિબળ \(=4.8 \times 10^{7} \;\mathrm{Nm}^{-2}\) અને તારના આડછેડનું ક્ષેત્રફળ \(=10^{-2}\; \mathrm{cm}^{2}\) છે)JEE Mains 2020 Hard
- મ્યુયોન \((\mu ^{-1})\) એ \(m_{\mu}\, = 200\,m_e\) દળ ધરાવતો ઋણ વિજભારિત \(\left( {\left| q \right| = \left| e \right|} \right)\) કણ છે, જ્યાં \(m_e\) એ ઇલેક્ટ્રોનનું દળ અને \(e\) ઇલેક્ટ્રોનનો વિજભાર છે. જો \(\mu ^{-1}\) એ પ્રોટોન સાથે હાયડ્રોજન જેવો અણું બનાવવા જોડાયેલો હોય તો નીચેનામાંથી કયા વિધાન સાચા પડે? \((A)\) મ્યુયોનિકની કક્ષાની ત્રિજ્યા ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા કરતાં \(200\) ગણી હશે. \((B)\) \(\mu ^{-1}\) ની \(n\) મી કક્ષામાં ઝડપ ઇલેક્ટ્રોનની ની \(n\) મી કક્ષાની ઝડપ કરતાં \(\frac{1}{{200}}\) ગણી હશે. \((C)\) મ્યુયોનિક પરમાણુની આયનીય ઉર્જા હાઇડ્રોજન પરમાણુની આયનીય ઉર્જા કરતાં \(200\) ગણી હશે \((D)\) મ્યુયોનનું \(n\) મી કક્ષાનું વેગમાન ઇલેક્ટ્રોનના \(n\) મી કક્ષાના વેગમાન કરતાં \(200\) ગણું હશે?JEE Mains 2018 Hard
- હવામાં \(\lambda_1\) તરંગલંબાઈ અને \(\nu_1\) આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ \(\lambda_2\) અને આવૃત્તિ પર \(\nu_2\) હોય, તોJEE Mains 2023 Medium
- દળ \(M\) અને વ્યાસ r ધરાવતા એક વર્તુળાકાર વલયની, તેના સમતલમાં રહેલી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે.JEE Mains 2025 Easy
- અહી સદીશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) સમાન મૂલ્યના અને પરસ્પર લંબ છે. જો સદીશ \(\overrightarrow{\mathrm{r}}\) એ \(\overrightarrow{\mathrm{a}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{b}}) \times \overrightarrow{\mathrm{a}}\}+\overrightarrow{\mathrm{b}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{c}}) \times \overrightarrow{\mathrm{b}}\}+\overrightarrow{\mathrm{c}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{a}}) \times \overrightarrow{\mathrm{c}}\}=\overrightarrow{0}\) નું સમાધાન કરે છે તો \(\overrightarrow{\mathrm{r}}\) મેળવો.JEE Mains 2021 Medium