JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
એક પાતળો પ્રિઝમ \(\mathrm{P}_1\), જેનો કોણ \(4^{\circ}\) છે અને તે 1.54 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે, તેને 1.72 વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા બીજા પાતળા પ્રિઝમ \(\mathrm{P}_2\) સાથે વિચલન રહિત વિભાજન મેળવવા માટે સંયોજિત કરવામાં આવે છે. પ્રિઝમ \(P_2\) નો કોણ ડિગ્રીમાં ________ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) 3
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
વિચલન રહિત વિભાજન માટે,
\(\begin{aligned}
& \left(\mu_1-1\right) A_1=\left(\mu_2-1\right) A_2 \\
& \Rightarrow \quad(1.54-1) 4^{\circ}=(1.72-1) A_2 \\
& \text { Or } A_2=\frac{0.54}{0.72} \times 4=3^{\circ}
\end{aligned}\)
\(\begin{aligned}
& \left(\mu_1-1\right) A_1=\left(\mu_2-1\right) A_2 \\
& \Rightarrow \quad(1.54-1) 4^{\circ}=(1.72-1) A_2 \\
& \text { Or } A_2=\frac{0.54}{0.72} \times 4=3^{\circ}
\end{aligned}\)
Physics ના વધુ પ્રશ્નો
- ચોક્કસ વાયુના અણુઓનો \(STP\) એ સરેરાશ મુક્ત પથ \(1500\,d\) છે, જ્યાં \(d\) એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, \( 373\,K\) પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... \(d\) છે.JEE Mains 2023 મધ્યમ
- 400 g અને 350 g ના બે દળને 2 cm ત્રિજયા ધરાવતી ભારે ગરગડીમાંથી પસાર થતી હલકી દોરીના છેડાએથી લટકાવવામાં આવે છે. જ્યારે સ્થિર સ્થિતિમાંથી મુકત કરવામાં આવે, ભારે દળ 9 s માં 81 cm જેટલું પડે છે તેમ નોંધાય છે. ગરગડીના ભ્રમણની ચાકમાત્રા __________ \(kg \cdot m ^2\) છે.
\(\left( g =9.8 m / s ^2\right)\)JEE Mains 2026 અઘરું - એક સમાન નક્કર નળાકાર જેનું દળ ' \(m\) ' અને ત્રિજ્યા ' \(r\) ' છે, તે \(45^{\circ}\) ના ઢાળવાળા ખરબચડા સમતલ પર ગબડે છે. જો તે સમતલની ટોચ પરથી સ્થિર અવસ્થામાંથી ગબડવાનું શરૂ કરે તો નળાકારના અક્ષનું રેખીય પ્રવેગ ________ હશે.JEE Mains 2025 મધ્યમ
- જ્યારે અવરોધમાંથી \(4\, {A}\) નો પ્રવાહ \(1\, {s}\) સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી \(192\, {J}\) ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે \(5 \,{s}\) માં તેમાંથી કેટલી ઉષ્માનો (\(J\) માં) વ્યય થાય?JEE Mains 2021 મધ્યમ
- \(2.0\) હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં \(I =2 \sin \left( t ^{2}\right) A\) એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ \(0\) થી બદલાઈને \(2\,A\) થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........\(J\) થશે.JEE Mains 2022 મધ્યમ
- સૂચી - \(I\) અને સૂચી- \(II\) સાથે મેળવો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી - \(I\) સૂચી -\(II\) \((a)\) રેક્ટિફાયર \((i)\) \(a.c.\) વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. \((b)\) સ્ટેબીલાઈઝર \((ii)\) \(a.c.\) વોલ્ટેજનું \(d.c.\) વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. \((c)\) ટ્રાન્સફોર્મર \((iii)\) રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી \(a.c.\) ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. \((d)\) ફિલ્ટર \((iv)\) ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સમક્ષિતિજ સાથે \(\theta\) કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ \(25\, m / s\) ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t\) સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો \(R\) એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો \(\theta\) નું મૂલ્ય ........હશે. \(\left[ g =10 m / s ^{2} \text { }\right]\)લોJEE Mains 2022 મધ્યમ
- જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય \(|f|=40\,cm\) હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) \(100\, cm\) ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ \(25\, cm\) છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કેJEE Mains 2021 અઘરું
- એક સોલેનોઇડની લંબાઈ \(0.5 \mathrm{~m}\) છે, તેની ત્રિજ્યા \(1 \mathrm{~cm}\) છે અને તે ' \( m \) ' આંટાઓની સંખ્યાનો બનેલો છે. તે \(5 \mathrm{~A}\) નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું માન \(6.28 \times 10^{-3} \mathrm{~T}\) હોય, તો \(m\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- એક બીજાથી \(1.5 \mathrm{~m}\) દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન \(12 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરે છે. \(400 \mathrm{~m}\) ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ \(\mathrm{cm}\) વધારવી પડે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) આપેલ છે.) :JEE Mains 2024 અઘરું
- નીચે આપેલ \(LCR\) પરિપથને \(V_{ac}\) વૉલ્ટ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ(\(Hz\) માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
JEE Mains 2013 સરળ - સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે \(37^{\circ}\) નો કોણ બનાવે છે. જ્યારે \(0.7 \mathrm{~g} / \mathrm{cm}^3\) ની ઘનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.4 \mathrm{~g} / \mathrm{cm}^3\) હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્રક અચળાંક _______ થશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)\)JEE Mains 2024 અઘરું