JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
| લીસ્ટ \(I\) (ભૌતિક રાશી) | લીસ્ટ \(II\) (પારિમાણિક સૂત્ર) |
| \((A)\) દબાણ પ્રચલન | \((I)\) \(\left[ M ^0 L ^2 T ^{-2}\right]\) |
| \((B)\) ઊર્જા-ઘનતા | \((II)\) \(\left[ M ^1 L ^{-1} T ^{-2}\right]\) |
| \((C)\) વિદ્યુતક્ષેત્ર | \((III)\) \(\left[ M ^1 L ^{-2} T ^{-2}\right]\) |
| \((D)\) ગુપ્ત ઉષ્મા | \((IV)\) \(\left[ M ^1 L ^1 T ^{-3} A ^{-1}\right]\) |
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \((A)-(III), (B)-(II), (C)-(IV), (D)-(I)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Pressure gradient\(=\frac{ dp }{ dx }=\frac{\left[ ML ^{-1} T ^{-2}\right]}{[ L ]}\)
\(=\left[ M ^1 L ^{-2} T ^{-2}\right]\)
Energy density \(=\frac{\text { energy }}{\text { volume }}=\frac{\left[ ML ^2 T ^{-2}\right]}{\left[ L ^3\right]}\)
\(=\left[ M ^1 L ^{-1} T ^{-2}\right]\)
\(\text { Electric field }=\frac{\text { Force }}{\text { ch arge }}=\frac{\left\lfloor MLT ^{-2}\right\rfloor}{[ A . T ]}\)
\(=\left[ M ^1 L ^1 T ^{-3} A ^{-1}\right]\)
\(\text { Latent heat }=\frac{\text { heat }}{\text { mass }}=\frac{\left[ ML ^2 T ^{-2}\right]}{[ M ]}\)
\(=\left[ M ^0 L ^2 T ^{-2}\right]\)
Physics ના વધુ પ્રશ્નો
- એક મોટા મકાનમાં \(40\) \(W\) ના \(15\) ગોળા,\(100\) \(W \) ના \(5\) ગોળા,\(80\) \(W\) નાં \(5\) પંખા અને \(1\) \(kW\) નું \(1\) ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્ગમનો સ્થિતિમાન \(220\) \( V \) છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. \(A\) નો હશે.JEE Mains 2014 મધ્યમ
- ઉત્તેજીત અવસ્થામાં રહેલ હાઈડ્રોજન પરમાણુમાં રહેલ ઈલેકટ્ર્રોનની ઉર્જા \(\mathrm{E}_{\mathrm{n}}=-0.85 \mathrm{eV}\) છે. નીચેની ઉર્જા સ્થિતિમાં થતા માન્ય સંક્રાંતિઓ _______ થશે.JEE Mains 2024 અઘરું
- એક હલકી, ખેંચી ન શકાય તેવી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, દળ \(m_1\) અને \(m_2\) વાળા બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{g}{8}\) હોય, તો દળનો ગુણોત્તર \(\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}\) _______ છે.JEE Mains 2024 અઘરું
- એક ઘોડેસવાર અડધું અંતર \(5\,m/s\) ની ઝડપથી કાપે છે. બાકીનો ભાગ અડધા સમય માટે \(10\,m/s\) ની ઝડપથી અને બાકીનું \(15\,m/s\) ની ઝડપ સાથે બીજા અડધા સમય સાથે કાપે છે. ગતિના કુલ સમય દરમિયાન સવારની સરેરાશ ઝડપ \(\frac{x}{7}\,m / s\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
JEE Mains 2023 અઘરું - એક \(0.07\,{H}\) નું ઇન્ડકટર અને \(12 \,\Omega\) અવરોધને \(220 \,{V}, 50 \,{Hz}\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે કેટલું થશે? \(\left[\pi=\frac{22}{7}\right]\)JEE Mains 2021 અઘરું
- \(100\,\Omega\) અવરોધનો અવરોધક, \(1\,H\) ઈન્ડકટન્સનો ઈન્ડકટર અને \(6.25\,\mu F\) કેપેસીટન્સ (સંધારકતા) નો સંધારક (કેપેસીટર) એસી ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથનો કવોલીટી અવયવ ......... હશે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે \(AB, BC\) અને \(CD\) રેખાખંડ પર \(v_1, v_2\) અને \(v_3\) ઝડપથી ગતિ કરે છે. જ્યાં \(AB = BC\) અને \(AD =3 AB\), તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?
JEE Mains 2023 મધ્યમ - બે ગ્રહો \(A\) અને \(B\) ના નિષ્ક્રમણ વેગો \(1:2\) ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે \(1:3\) નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ \(A\) નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ \(B\) ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ આકૃતિનો અભ્યાસ કરો. નીચેનામાંથી કયા અવલોકનો સાચા છે?
A. પરિપથનો કુલ અવરોધ \(6 \Omega\) છે
B. એમ્મીટરમાં પ્રવાહ 1 A છે
C. \(A B\) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન 4 વોલ્ટ છે.
D. CD વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન 4 વોલ્ટ છે
E. પરિપથનો કુલ અવરોધ \(8 \Omega\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2025 મધ્યમ - આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ \(R_1\) ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો \(R_2\) અને \(R_4\) અનુક્રમે \(80\,\Omega\) અને \(40\,\Omega\) છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, \(R_3\) તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે
JEE Mains 2019 અઘરું - હાઇડ્રોજન પરમાણુમાં \(n = 4\) થી \(n=1\) સ્તરની સંક્રાંતિ દરમિયાન ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સંકાતિને અનુરૂપ તરંગલંબાઈ \(...........\,nm\) હશે. ( \(h =4 \times 10^{-15}\,eVs\) આપેલુ છે.)JEE Mains 2023 મધ્યમ
- નીચેના બે વિધાનો આપેલા છે: એક કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : બે સમાન દડાઓ \(A\) અને \(B\) સમાન વેગ ' \(u\) ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો \(A\) અને \(B\) અનુક્રમે \(h_{1}\) અને \(h_{2}\) જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો \(R=4 \sqrt{h_{1} h_{2}}\) થશે. કારણ \(R\) : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર \(h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)\) ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ