ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(2 \;F\) સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકને \(V\) સ્થિતિમાન સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંધારકમાં સંગ્રહિત ઊર્જા \(E_1\) છે. આ સંધારક બીજા સમાન અવિદ્યુતભારિત સંધારક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનમાં સંગ્રહિત ઊર્જા \(E_2\) છે. ગુણોત્તર \(E _2 / E _1\) ........ થશે.

  1. A \(2: 1\)
  2. B \(1: 2\)
  3. C \(1: 4\)
  4. D \(2: 3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(1: 2\)

Step-by-step Solution

Detailed explanation

Initially \(Q _1= CV =(2) V\) \(E _1=1 / 2 CV ^2=1 / 2(2) V ^2= V ^2\) Finally Charge on each capacitor, \(Q _2=\frac{ Q _1}{2}=\frac{2 V }{2}= V\) \(E _2=2\left(\frac{1}{2} \frac{ Q _2^2}{ C }\right)=\frac{ V ^2}{2} \quad \therefore \frac{ E _2}{ E _1}=\frac{1}{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app