JEE Mains · Physics · STD 11 - 13. oscillations
એક કણ જેનો આવર્તકાળ 2 s અને કંપવિસ્તાર 1 cm છે, તે સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે. જો 12.5 s માં કણ દ્વારા કપાયેલ કુલ અંતર D અને સ્થાનાંતર d હોય, તો \(\frac{\mathrm{D}}{\mathrm{d}}\) ________ છે.
- A \(\frac{16}{5}\)
- B \(10\)
- C \(\frac{15}{4}\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(D) \(25\)
Step-by-step Solution
Detailed explanation
A = 1 cm \(\begin{aligned} & \mathrm{n}=\frac{12.5}{2}=6.25 \text { cycles } \\ & \therefore \mathrm{D}=4 \times 6+1=25 \\ & \mathrm{~d}=1 \\ & \frac{D}{d}=25\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ધાતુની વલય સમાન રીતે વિદ્યુતભારિત છે. AC અને BD પરસ્પર લંબ વ્યાસ છે. ચાપ \(\operatorname{arc} \mathrm{AB}\) ને કારણે 'O' પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય 'E' છે. ચાપ ABC ને કારણે 'O' પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2025 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II (A) બોલ્ટઝમેન અચળાંક I. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\) (B) સ્નિગ્ધતા ગુણાંક II. \(\mathrm{MLT}^{-3} \mathrm{~K}^{-1}\) (C) પ્લાન્કનો અચળાંક III. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા IV. \(\mathrm{ML}^{-1} \mathrm{~T}^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - જો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો ઉપગ્રહ ચંદ્ર કરતાં પૃથ્વીથી 9 ગણો વધુ નજીક હોય, તો તે ઉપગ્રહનો પરિભ્રમણનો આવર્તકાળ કેટલો હશે? આપેલ છે કે ચંદ્રનો પરિભ્રમણ આવર્તકાળ \(=27\) દિવસ છે અને ઉપગ્રહ તથા ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને અવગણવામાં આવે છે.JEE Mains 2025 Medium
- મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં \(2.0 \times 10^{-5}\, {m}\) ત્રિજયા અને \(1.2 \times 10^{3} \,{kgm}^{-3}\) ઘનતા ધરાવતા વિદ્યુતભારરહિત ટીપાં પર લાગતું શ્યાનતા બળ કેટલું હશે? પ્રવાહીની શ્યાનતા \(=1.8 \times 10^{-5}\, {Nsm}^{-2} \) (હવાના કારણે લાગતું ઉત્પ્લવક અવગણો)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક સાદું લોલક લાકડાનાં \(50 \,g\) દળ ધરાવતા દોલક અને \(2 \,m\) લંબાઈનું બનેલું છે. \(75 \,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી) ને \(v\) જેટલા વેગથી લોલક તરફ ફાયર કરવામાં આવે છે. ગોળી દોલકમાંથી \(\frac{v}{3}\) જેટલી ઝડપ સાથે બહાર આવે છે અને દોલક એક ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળ પૂર્ણ કરે છે. તો \(v\) નું મૂલ્ય ............ \(ms ^{-1}\) થશે. ( \(g =10 \,m / s ^{2}\) લો.)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલા વિધાનોમાંથી :
\((A)\) \(n^{\text {th }}\) કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(h\) નું પૂર્ણાંક ગુણાકાર હોય છે.
\((B)\) ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા નથી.
\((C)\) ન્યુક્લિયર બળો સ્પિન-આધારિત હોય છે.
\((D)\) ન્યુક્લિયર બળો કેન્દ્રીય અને વિદ્યુતભાર-સ્વતંત્ર હોય છે.
\((E)\) ન્યુક્લિયસની સ્થિરતા પેકિંગ ફ્રેક્શનના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard - ધારો કે \(\alpha, \beta \in {N}\) એ સમીકરણ \(x^2-70 x+\lambda=0\), જ્યાં \(\frac{\lambda}{2}, \frac{\lambda}{3} \notin {N}\), ના બીજ છે. જો \(\lambda\) શક્ય ન્યૂનતમ મૂલ્ય લે, તો \(\frac{(\sqrt{\alpha-1}+\sqrt{\beta-1})(\lambda+35)}{|\alpha-\beta|} =\) ...........JEE Mains 2024 Hard
- કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે. \({S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]\) જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\mu, J, K\) અને \(R\) અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [\({S}=\frac{{dQ}}{{T}}\) લો] નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Hard
- ધારો કે \(R\) એ ، જો \(2 a+3 b\) એ \(5\) નો ગુણિત હોય, તો \(a R b, a, b \in N\) ' મુજબ વ્યાખ્યાયિત \(N\) પરનો સંબંધ છે. તો \(R\) એJEE Mains 2023 Medium
- ધારોકે \(A\) એ કક્ષા \(2\) વાળો પૂર્ણાક ઘટકોનો સંમિત શ્રેણિક છે. જે \(A^2\) નાં વિકર્ણોના ઘટકોનો સરવાળો \(1\) હોય, તો આવા શક્ય શ્રેણિકોની સંખ્યા ............. છે.JEE Mains 2021 Medium
- વિધેય \(f(x)=\sqrt{3-x}+\sqrt{2+x}\) નો વિસ્તાર \(.........\) છે.JEE Mains 2023 Hard