JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2022
- અઘરું
- સંખ્યાત્મક
\(r=4.0 \,mm\) ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા \(1.0 \times 10^{6} \,A / m ^{2}\) છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો \(\frac{r}{2}\) અને \(r\) ની વચ્ચે પ્રવાહ \(x \pi\) \(A\) છે. \(x\) નું મૂલ્ચ ......... હશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(12\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(I =\int JdA\)
\(=\int 10^{6} \times 2 \pi xdx\)
\(\left.=10^{6} \times 2 \pi \cdot x \frac{ x ^{2}}{2}\right]_{\frac{ r }{2}}^{ T }\)
\(=\pi \times 10^{6}\left[ r ^{2}-\frac{ r ^{2}}{4}\right]=12 \pi\)
\(x =12\)
Physics ના વધુ પ્રશ્નો
- ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો \(A,B\) અને \(C\) ની અનુક્રમે ત્રિજયાઓ \(a,b\) અને \(c\) \(( a < b < c)\) ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે \( + \sigma , - \sigma \) અને \( + \sigma \) છે. \(B\) કવચનું સ્થિતિમાન :JEE Mains 2018 અઘરું
- ઉગમ બિંદુથી \(x-\) અક્ષ પર ત્રણ વિદ્યુતભારો \(+Q, q\) અને \(+Q \) અનુક્રમે \(0,\frac d2\) અને \(d\) આગળ મુકેલ છે. જો \(x=0\) આગળ મુકેલ \(+Q\) દ્વારા અનુભવાતું કુલ બળ શૂન્ય હોય તો \(q\) નું મૂલ્ય કેટલું હશે.JEE Mains 2019 અઘરું
- હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(\dfrac{3h}{\pi}\) છે, તો ઇલેક્ટ્રોનની ઊર્જા _______ eV છે.JEE Mains 2026 સરળ
- વિદ્યુત વાહકતાનું પારિમાણિક સૂત્ર શું થાય? (\(I\) પ્રવાહ દર્શાવે છે)JEE Mains 2016 મધ્યમ
- એકી-આયનીકૃત મેગ્નેશીયમ પરમાણુ \(( A=24)\) ને \(5 \,keV\) ની ગતિઊર્જ જેટલો પ્રવેગિત કરવામાં આવે છે, અને \(0.5 \,T\) મૂલ્ય ધરાવતા યુંબકીકીય ક્ષેત્ર \(B\) માં લંબરૂપે પ્રક્ષિપ્ત (ફેંકવામા) આવે છે. ગતિપથની ત્રિજ્યા .............. \(cm\) થશે.JEE Mains 2022 મધ્યમ
- એક કણ અચળ પ્રવેગ \(a\) થી ગતિ કરે છે. તેનો \(v^{2}\) વિરુદ્ધ \(x\) (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતા ગોળા પર વિજભારઘનતા \(\rho\) છે.જો તેમાથી \(\frac{\mathrm{R}}{2}\) ત્રિજ્યા ધરાવતો ભાગ કાપી નાખવામાં આવે તો \(\frac{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\right|}{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\right|}\) નો ગુણોત્તર કેટલો થાય? જ્યાં \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\) અને \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\) બિંદુ \(\mathrm{A}\) અને બિંદુ \(\mathrm{B}\) પાસે વિદ્યુતક્ષેત્ર છે.
JEE Mains 2020 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન A તરીકે અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિપાદન A: એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર બે બિંદુઓ વચ્ચે પરીક્ષણ વિદ્યુતભારને ખસેડવામાં થતું કાર્ય શૂન્ય છે, ભલે ગમે તે માર્ગ પસંદ કરવામાં આવે.
કારણ \(\mathrm{R}\) : એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તે કોષની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 મધ્યમ - અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) )JEE Mains 2021 મધ્યમ
- જ્યારે એક કોષના ટર્મિનલ સાથે \(5\ \Omega\) નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.25\text{ A}\) નો પ્રવાહ વહે છે. જ્યારે \(5\ \Omega\) અવરોધને \(2\ \Omega\) અવરોધ વડે બદલવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.5\text{ A}\) નો પ્રવાહ વહે છે. કોષનો આંતરિક અવરોધ _______ \(\Omega\) છે.JEE Mains 2026 સરળ