ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં \(h < < R\) અને \(R\) પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે.

  1. A \(\sqrt {2gR} \)
  2. B \(\sqrt {gR} \)
  3. C \(\sqrt {\frac{{gR}}{2}} \)
  4. D \(\sqrt {gR} (\sqrt 2  - 1)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\sqrt {gR} (\sqrt 2  - 1)\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta V = {V_f} - {V_i}\) \( = \sqrt {\frac{{2gMe}}{{{R_e}}}} - \sqrt {\frac{{gMe}}{{{R_e}}}} \) \( = \left( {\sqrt 2 - 1} \right)\sqrt {g{R_e}} \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app