JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
એક ટ્રેન \(320\,Hz\) આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ \(66\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ \(.........Hz\) થાય. (ધ્વનિની ઝડપ \(=330\,ms ^{-1}\) )
- A \(320\)
- B \(400\)
- C \(300\)
- D \(180\)
Answer & Solution
Correct Answer
(B) \(400\)
Step-by-step Solution
Detailed explanation
\(f_{a p p}=f\left(\frac{v}{v-v_s}\right)\) \(=320\left(\frac{330}{330-66}\right)\) \(=400\,Hz\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો, જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય.
(A) પ્રિઝમની અંદર વક્રીભૂત કિરણ પાયાને સમાંતર બને છે.
(B) મોટા કોણવાળા પ્રિઝમ લઘુત્તમ વિચલનનો નાનો કોણ આપે છે.
(C) આપાતકોણ અને નિર્ગમન કોણ સમાન બને છે.
(D) આપાતકોણના હંમેશા બે સમૂહ હોય છે જેના માટે વિચલન સમાન હશે, સિવાય કે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં.
(E) વક્રીભવન કોણ પ્રિઝમના કોણનો બમણો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - પરિપથમાં \(40\ \Omega, 60\ \Omega, 90\ \Omega\) અને \(110\ \Omega\) જોડેલા છે. \(AC\) વચ્ચે \(40\, V\) ની બેટરી જોડેલ છે તો \(BD\) વચ્ચે વૉલ્ટેજ ......... \(V\)
JEE Mains 2020 Medium - એક સમતલ રસ્તા ઉપર \(75 \,m\) ની ત્રિજ્યા ધરાવતો વળાંક છે. સરક્યા સિવાય વળાંક લઈ શકે તેવી કારની મહત્તમ ઝડપ \(30\; m / s\) છે. હવે જો વળાંકની ત્રિજ્યા \(48 \;m\) કરવામાં આવે અને પૈડા અને રસ્તા વચ્યે ધર્ષણાંક બદલાતો ના હોય તો મહત્તમ શક્ય ઝડપ............ \(m / s\) થશે.JEE Mains 2022 Medium
- એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ \(7 \mathrm{~cm}\) કરવામાં આવે છે. તેને વધારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે \(36960\) erg જેટલી ઉર્જા જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ \(40\) dyne/cm હોય તો નવી ત્રિજ્યાં _______ \(\mathrm{cm}\) થશે. \(\left(\pi=\frac{22}{7}\right.\)લો).JEE Mains 2024 Hard
- એક હળવા સળિયાના છેડે \(1.5\, {kg}\) દળ અને \(50\, {cm}\) ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(5\, {m}\) છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (\({kgm}^{2}\) માં)કેટલી થાય?JEE Mains 2021 Hard
- \(LCR\) પરિપથ કેપેસિટર \(C\), ઇન્ડક્ટન્સ \(L\) અને અવરોધ \(R\) માટે અનુનાદમાં છે. હવે અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે, અન્ય તમામ પરિમાણો સમાન રાખીને અનુનાદમાં પ્રવાહનો કંપવિસ્તાર હવે શું થશે?JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(z \) એ એકમ માંનાક અને \(\theta \) કોણાંક ધરાવતી સંકર સંખ્યા હોય,તો \({\rm{arg}}\left( {\frac{{1 + z}}{{1 + \bar {\; z\;}}}} \right)\) મેળવો.JEE Mains 2013 Medium
- એક માપનમાં, પ્રણાલી પર લાગુ પડતા એકમ ટોર્ક દીઠ સ્થિતિસ્થાપકતા ગુણાંક શોધવાનું કહેવામાં આવ્યું છે. માપેલ જથ્થાનું પરિમાણ \(\left[M^a L^b T^c\right]\) છે. જો \(b=-3\) હોય, તો \(c\) નું મૂલ્ય ________ છેJEE Mains 2025 Medium
- જો \(\theta \in[-2 \pi, 2 \pi]\) હોય, તો \(2 \sqrt{2} \cos ^2 \theta+(2-\sqrt{6}) \cos \theta-\sqrt{3}=0\) સમીકરણના ઉકેલોની સંખ્યા = ___JEE Mains 2025 Easy
- \(M\) અને \(2M\) દળ અને \(10\, m/s\) અને \(5\, m/s\) વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(v_1\) અને \(v_2\) વેગથી ગતિ કરે તો \(v_1\) અને \(v_2\) અનુક્રમે કેટલા મળે?
JEE Mains 2019 Hard - \(50\,\Omega \) અવરોધને \(v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt\) વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......\(ms\) સમય લાગે?JEE Mains 2019 Medium
- \(0.04 N / m\) પૃષ્ઠતાણનો સાબુનો પરપોટો 7 cm વ્યાસ સુધી ફુલાવવામાં આવે છે. જો તેને હજી વધુ ફુલાવીને તેનો વ્યાસ 14 cm કરવા માટે \((15000-x) \mu J\) કાર્ય કરવામાં આવે, તો x નું મૂલ્ય _______ છે. \((\pi=22 / 7)\)JEE Mains 2026 Easy