JEE Mains · Physics · STD 11 - તરંગો
- JEE Mains 2021
- સરળ
- સંખ્યાત્મક
જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર \(400\, {Hz}\) થી \(500\, {Hz}\) છે. જો ધ્વનિની ઝડપ \(330\, {m} / {s}\) હોય, તો કારની ઝડપ (\({km} / {h}\) માં) કેટલી હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(132\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Wall as an observer
Frequency received by wall
\({f}_{1}={f}_{0}\left(\frac{{C}}{{C}-{V}}\right)\)
Again wall as a source
Frequency received by observer on car
\({f}_{2}={f}_{1}\left(\frac{{C}+{V}}{{C}}\right)\)
\(500=400\left(\frac{{C}+{v}}{{C}-{V}}\right)\)
\(\frac{5}{4}=\frac{{C}+{V}}{{C}-{V}}\)
\({C}=9 {V}\)
\({V}=\frac{{C}}{9}=\frac{330}{9}\,{m} / {s}\)
\({V}=\frac{330}{9} \times \frac{18}{5}=132\, {km} / {hr}\)
Physics ના વધુ પ્રશ્નો
- પોટેન્શિયોમીટર વડે બે કોષના EMF ની સરખામણી કરવા માટે મેળવેલી સંતુલન લંબાઈઓ 200 cm અને 150 cm છે. સ્કેલનું લઘુત્તમ માપ 1 cm છે. EMFના ગુણોત્તરમાં પ્રતિશત ત્રુટિ _________ છે.JEE Mains 2026 મધ્યમ
- એક નક્કર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરતી જડત્વની ચાકમાત્રા, તેવી જ રીતે ભ્રમણ કરતી એક રીંગની જડત્વની ચાકમાત્રા કરતાં 2.5 ગણી વધારે છે. એક નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા, જેની ત્રિજ્યા તકતી જેટલી જ છે અને તેવી જ રીતે ભ્રમણ કરે છે, તે આપેલ રીંગની જડત્વની ચાકમાત્રા કરતાં \(n\) ગણી વધારે છે. અહીં, \(\mathrm{n}=\)_________
ધારો કે બધા પદાર્થોના દળ સમાન છે.JEE Mains 2025 અઘરું - કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર _______ છે.JEE Mains 2024 અઘરું
- એક ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ \(l\) અને દળ \(m\) ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ \(v\) થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે?JEE Mains 2014 અઘરું
- \(4\,cm\) ત્રિજ્યાનો સાબુનો પરપોટો બીજા \(6\,cm\) ત્રિજ્યાના પરપોટામાં તેને સંપર્ક કર્યા સીવાય ફસાયેલ છે.\(P_2\) એ અંદરના પરપોટાની અંદરનું દબાણ અને \(P_0\) એ બહારના પરપોટાની બહારનું દબાણ છે.બીજા એક પરપોટોની ત્રિજ્યા જેની અંદર બહારના દબાણનો તફાવત \(P_2 - P_0\) હોય? ....... \(cm\)JEE Mains 2018 અઘરું
- આફૃતિમાં દર્શાવ્યા મુજબના બે સ્લિટના પ્રયોગમાં જ્યારે \(400 \mathrm{~nm}\) તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે \(P\) બિંદુએ અપ્રકાશિત શલાકા દેખાય છે. જો \(D=0.2 \mathrm{~m}\) હોય તો સ્લિટ \(S_1\) અને \(S_2\) વચ્ચેનું લધુત્તમ અંતર _________ \(\mathrm{mm}\) છે.
JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(67.2\, lit\) નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં \(STP\) એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા \(20\,^oC\) વધારો કરવા માટે ..... \(J\) ઉષ્માની જરૂર પડે. [ \(R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}\)]JEE Mains 2019 મધ્યમ
- ત્રણ કાર્નેટ એન્જિન શ્રેણીમાં \(T_1\) તાપમાને રહેલ ઊષ્મા પ્રાપ્તિ સ્થાન અને \(T_4\) તાપમાને રહેલ ઊષ્મા ઠારણની વચ્ચે કાર્ય કરે છે (આકૃતિ જુઓ). ત્યાં બીજા બે ઊષ્મા સંગ્રાહકો કે જે \(T_2\) અને \(T_3\) તાપમાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રહેલ છે; અત્રે \(T_1 > T_2 > T_3 > T_4\) છે. ત્રણેય એન્જિન એક સમાન રીતે કાર્યક્ષમ થાય જો....
JEE Mains 2019 અઘરું - \(1.6\,W\) પાવર રેટીંગ (ક્ષમતા) વાળા ઝેનર ડાયોડની વોલ્ટેજ નિયંત્રક (રેગ્યુલેટર) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જો ઝેનરનો બ્રેક ડાઉન \(8\,V\) હોય અને \(3\,V\) અને \(10\,V\) વચ્ચે બદલાતા વોલ્ટેજનું નિયંત્રણ કરવાનું તેણે હોય છે. ડાયોડની સલામત કાર્ય સ્થિતિ માટે અવરોધ \(R_s\) નું મૂલ્ય \(.........\Omega\) હોય.
JEE Mains 2023 મધ્યમ - જ્યારે બિંદુઓ \(A\) અને \(B\) ને તાર વડે જોડવામાં આવે ત્યારે આપેલ આકૃતિમાં \(6 \mu F\) સંધારકમાં સંગ્રહિત વિદ્યુતભાર _______ \(\mu C\) છે.
JEE Mains 2024 અઘરું