JEE Mains · Physics · STD 11 - 7. gravitation
એક ઉપગ્રહ ગ્રહ \(P\) ની ફરતે ઉપવલય આકારની કક્ષામાં ફરે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઉપગ્રહ ગ્રહથી દૂરના બિંદુએ હોય ત્યારે તેનો વેગ ગ્રહની નજીકના બિંદુ પાસે હોય ત્યારના વેગ કરતાં \(6\) ગણો ઓછો છે. તો ઉપગ્રહ અને ગ્રહ વચ્ચેના નજીકના અને સૌથી દૂરના બિંદુઓ પાસેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?
- A \(1:6\)
- B \(3:4\)
- C \(1:3\)
- D \(1:2\)
Answer & Solution
Correct Answer
(A) \(1:6\)
Step-by-step Solution
Detailed explanation
By angular momentum conservation \(r _{\min } V _{\max }= r _{\max } V _{\min } \quad \ldots( i )\) Given \(V _{\min }=\frac{ V _{ max }}{6}\) from equation \((i)\) \(\frac{r_{\min }}{r_{\max }}=\frac{V_{\min }}{V_{\max }}=\frac{1}{6}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(K _{1}\) અને \(K _{2}\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ \(A\) અને \(B\) લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો \(A\) અને \(B\) ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- સમક્ષિતિજ સર્પાકાર સ્પ્રિંગ સાથે લગાડેલ \(5\,kg\) દળનો બ્લોક \(1\,m\) કંપવિસ્તાર અને \(3.14\,s\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ દ્વારા બ્લોક લાગતું મહત્તમ બળ .........\(N\) છે.JEE Mains 2023 Medium
- જો ત્રણ મોલ \(\left(y=\frac{5}{3}\right)\) એક પરમાણ્વીય વાયુને બે મોલ દ્વિ-પરમાણ્વીય \(\left(y=\frac{7}{5}\right)\) સાથે મિશ્રિત કરવામાં આવે તો આ મિશ્રણનો સમોષ્મી ધાતાંક \(\gamma\) _______ થશે.JEE Mains 2024 Hard
- નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોન પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો :JEE Mains 2024 Hard
- એક સમાંતર પ્લેટો ધરાવતા સંધારકમાં પ્લેટનું ક્ષેત્રફળ \(40\,cm ^2\) અને તેમની વચ્યેનું અંતર \(2\,mm\) છે. પ્લેટો વચ્યેના વિસ્તારમાં \(1\,mm\) જાડાઈ અને \(5\) જેટલો ડાઈઈલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકવામાં આવે છે. તંત્રની સંધારકતા \(...........\) થશે.JEE Mains 2023 Medium
- ફ્રેન્ક-હર્ટ્ઝ પ્રયોગમાં, હાઇડ્રોજન માટે પ્રવાહ-વોલ્ટેજ આલેખમાં પ્રથમ ઘટાડો 10.2 \(\mathrm{~V}\) પર જોવા મળે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ પ્રથમ ઉત્તેજના સ્તરે ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઈ _______ \(\mathrm{nm}\) છે. \(\left(\right.\) આપેલ છે \(\mathrm{hc}=1245 \mathrm{eV} \mathrm{nm}, \mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) ).JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f\) એ બે વાર વિકલનીય વિધેય છે કે જેથી \(f(x)=\int_{0}^{x}\tan(t-x)dt-\int_{0}^{x}f(t)\tan t\,dt\), \(x \in \left(-\dfrac{\pi}{2},\dfrac{\pi}{2}\right)\). તો \(f''\left(\dfrac{\pi}{6}\right)+12f'\left(-\dfrac{\pi}{6}\right)+f\left(\dfrac{\pi}{6}\right)\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2026 Hard
- સમાંતર શ્રેણીમાં યુગ્મ પદ છે. જો તેમાં રહેલ અયુગ્મ પદનો સરવાળો \(24\) અને યુગ્મ પદનો સરવાળો \(30\) છે. જો અંતિમ પદ પ્રથમ પદ કરતાં \(10\frac{1}{2}\) જેટલું વધારે હોય તો સમાંતર શ્રેણીના પદની સંખ્યા મેળવો.JEE Mains 2014 Hard
- જો વર્તુળ \(4 x^{2}+4 y^{2}+120 x+675=0\) ની જીવાને સંગત રેખા એ બિંદુ \((-30,0)\) માંથી પસાર થાય છે અને પરવલય \(\mathrm{y}^{2}=30 \mathrm{x}\) નો સ્પર્શક બને છે તો જીવાની લંબાઈ મેળવો.JEE Mains 2021 Hard
- \(0^{\circ}\,C\) અને \(100^{\circ}\,C\) તાપમાને ઉદગમના છેડા વચ્યે જોડેલા વાહકમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે \(2\,A\) અને \(1.2\,A\) છે.તો \(50^{\circ}\,C\) વખતે વાહકમાંથી વહેતો પ્રવાહ \(.........\times 10^2\,mA\) થશે.JEE Mains 2023 Hard
- \(5\, mm\) ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા \(= 1.7\times10^{-8}\,\Omega \,m\))માથી \(5\, A\) પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ \(1.1\times10^{-3}\, m/s\) હોય તો તેની મોબિલિટી કેટલા ................... \(m^2/Vs\) થશે?JEE Mains 2019 Medium
- જો \(f(x)\) એ અંતરાલ \((0,\infty )\) માં વિકલનીય વિધેય છે કે જેથી \(f(1) = 1\) અને \(\mathop {\lim }\limits_{t \to x} \frac{{{t^2}f(x) - {x^2}f(t)}}{{t - x}} = 1,\) દરેક \(x > 0,\) તો \(f (\frac {3}{2})\) મેળવો.JEE Mains 2016 Hard