JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
\(1\) મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને \(P-V\) આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે \(V _{2}=2 V _{1}\) હોય તો તાપમાનનો ગુણોત્તર \(T _{2} / T _{1}\) ........ છે.

- A \(\frac{1}{2}\)
- B \(2\)
- C \(\sqrt{2}\)
- D \(\frac{1}{\sqrt{2}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\sqrt{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(PV ^{1 / 2}= c\) \(\frac{ nRT }{ V } V ^{1 / 2}= c\) \(T = c ^{1} V ^{1 / 2}\) \(\frac{ T _{2}}{ T _{1}}=\left(\frac{ V _{2}}{ V _{1}}\right)^{1 / 2}=\left(\frac{2 V _{1}}{ V _{1}}\right)^{1 / 2}\) \(\frac{ T _{2}}{ T _{1}}=\sqrt{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ \(5 \,cm\) કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી \(4 \,cm\) પર છે. ત્યારે તેના \(SI\) એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે.JEE Mains 2019 Medium
- નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો:
A. પ્રવાહીના અંદરના ભાગના અણુઓની સપાટી પરના અણુઓની સરખામણીમાં વધારાની ઊર્જાને કારણે પૃષ્ઠતાણ ઉદ્ભવે છે.
B. જેમ પ્રવાહીનું તાપમાન વધે છે, તેમ શ્યાનતા ગુણાંક વધે છે.
C. જેમ વાયુનું તાપમાન વધે છે, તેમ શ્યાનતા ગુણાંક વધે છે.
D. પ્રક્ષુબ્ધ પ્રવાહની શરૂઆત રેનોલ્ડ્સ અંક દ્વારા નક્કી થાય છે.
E. સ્થાયી પ્રવાહમાં બે ધારારેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
JEE Mains 2023 Medium - એક વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) થી આપવામાં આવે છે જયાં \(\mathrm{P}, \mathrm{V}\) અને \(T\) એ અનુક્મે દબાણ, કદ અને તાપમાન, અને \(\mathrm{R}\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. \(\frac{\mathrm{a}}{\mathrm{b}^2}\) નું પરિમાણ_______ના જેવું છે.JEE Mains 2024 Hard
- નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ \(36 \,km / h\) છે. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય-પ્રતિબળ \(10^{-3} N / m ^{2}\) હોય તો નદીની ઉંડાઈ.......... \(m\) હશે. (પાણીનો શ્યાનતા અંક \(=10^{-2} \,Pa . s\) છે.)JEE Mains 2022 Medium
- દળ \(2 \mathrm{~kg}, 4 \mathrm{~kg}\) અને \(6 \mathrm{~kg}\) ધરાવતા ત્રણ દડા અનુક્રમે \(2 \mathrm{~m}\) બાજુવાળા સમબાજુ ત્રિકોણની ધારના કેન્દ્ર પર ગોઠવેલા છે. ત્રિકોણના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા _______ \(\mathrm{kg} \mathrm{m}{ }^2\) હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \(P( 2, 3)\) નું પ્રતિબિંબ રેખા \(L\) પર \(Q( 4, 5)\) છે તો બિંદુ \(R(0, 0)\) તે જ રેખા પર પ્રતિબિંબ મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(ax + by + c z= d\) એ બિંદુ \((2,3,-5)\) માંથી પસાર થતું તથા સમતાલો \(2 x+y-5 z=10\) અને \(3 x+5 y-7 z=12\) ને લંબ હોય તેવું સમતલ છે જો \(a , b , c , d\) પૂર્ણાંકો હોય, \(d >0\) અને ગુ.સા. અ. \(gcd (| a |,| b |,| c |, d )=1\) હોય, તો \(a +7 b + c +20 d\) ની કિંમત.................છેJEE Mains 2022 Hard
- સુસંબદ્ધ ઉદગમમાથી \(\lambda \) તરંગલંબાઇનો પ્રકાશ આવે જે \(b\) પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી \(1\;m\) અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી \(3\, cm\) અને \(6\, cm\) એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ(\(cm\) માં) કેટલી હશે?JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : દબાણ \((P)\) અને સમય \((t)\) ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. કારણ \(R\) : શ્યાનતા ગુણાંક = બળ \(/\) વેગ પ્રચલન પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- ધારો કે પરવલય \(y=x^2+\mathrm{p} x-3\), નિર્દેશાંક અક્ષોને બિંદુઓ \(\mathrm{P}, \mathrm{Q}\) અને R પર મળે છે. જો કેન્દ્ર \((-1,-1)\) વાળું વર્તુળ C બિંદુઓ \(P, Q\) અને \(R\) માંથી પસાર થાય, તો \(\triangle P Q R\) નું ક્ષેત્રફળ:JEE Mains 2025 Medium
- ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard