ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ \(20.0\,cm\) હોય છે ત્યારે \(400 \,Hz\) આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ \(336 \,ms ^{-1}\) છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ \(cm\) હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.

  1. A \(103\)
  2. B \(100\)
  3. C \(110\)
  4. D \(104\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(104\)

Step-by-step Solution

Detailed explanation

For first resonance \(\ell_{1}+ e =\frac{\lambda}{4}\) \(\lambda=\frac{336}{400} \times 100 \,cm =84 \,cm \Rightarrow \frac{\lambda}{4}=21 \,cm\) \(e =21-20=1 \,cm\) For third resonance \(\ell_{3}+ e =\frac{5 \lambda}{4}=105 \,cm \Rightarrow \ell_{3}=104 \,cm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app