ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

એક ઉપગ્રહ પૃથ્વીની નજીકની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેની ત્રિજ્યા લગભગ પૃથ્વીની ત્રિજ્યા \(R _{ e }\) જેટલી છે. ઉપગ્રહમાં રહેલ રોકેટને ફાયર કરતાં તેની ઝડપ તેની ગતિની દિશામાં અચાનક વધે છે જેના કારણે તે પહેલા કરતાં \(\sqrt{\frac{3}{2}}\) ગણી થાય છે. જેથી તે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ \(R\) અંતર સુધી પહોંચે છે તો \(R\) નું મૂલ્ય \(......R_e\) હશે?

  1. A \(4\)
  2. B \(3\)
  3. C \(2\)
  4. D \(2.5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(V _{0}=\sqrt{\frac{ GM }{ R _{ e }}}\) \(\frac{- GMm }{ R _{ e }}+\frac{1}{2} mv ^{2}=\frac{- GMm }{ R _{ max }}+\frac{1}{2} mv ^{\prime 2}\)\(...(i)\) \(VR _{ e }= V ^{\prime} R _{\max }\)\(...(ii)\) Solving \((i)\) \(\&\) \((ii)\) \(R _{ max }=3 R _{e}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app