ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(R=3\, {m}\) ત્રિજયાના અર્ધગોળા ટોચ પરથી એક નાનો બ્લોક નીચે તરફ સરકે છે. બ્લોક જ્યારે ગોળાની સાથે સંપર્ક ગુમાવે તે ઊંચાઈ \(h\) કેટલા \(......  \;\;m\).હશે? (બ્લોક અને ગોળા વચ્ચે કોઈ ઘર્ષણ નથી તેમ ધારો)

  1. A \(1\)
  2. B \(2\)
  3. C \(3\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

on balancing \(m g \cos \theta=\frac{m v^{2}}{R}....(1)\) \(\cos \theta=\frac{h}{R}\) Energy conservation \(m g\{R-h\}=\frac{1}{2} m v^{2}....(2)\) From \((1)\) and \((2) \Rightarrow m g\left\{\frac{h}{R}\right\}=\frac{2 m g\{R-h\}}{R}\) \(h=\frac{2 R}{3}=2\, m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app