ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

એક તાર માટે ઘનતા અને મહત્તમ (બ્રેકિંગ) તણાવ અનુક્મે \(6 \times 10^4 \mathrm{~kg} / \mathrm{m}^3\) અને \(1.2 \times 10^8 \mathrm{~N} / \mathrm{m}^2\) છે. આ તારને એક ગ્રહ ઉપર, કે જેનો ગુરુત્વીય પ્રવેગ પૃથ્વીની સપાટી ઉપરના ગુરુત્વીય પ્રેવગ કરતાં \(\frac{1^{\text {rd }}}{3}\) (ત્રીજા ભાગનો) હોય, પર દઢ આધારથી લટકાવેલ છે . તાર તૂટે નહીં તેવી મહતમ લંબાઈ _______ \(\mathrm{m}\) હશે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)

  1. A \(600\)
  2. B \(700\)
  3. C \(800\)
  4. D \(900\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(600\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{T}=\mathrm{mg}\) \(\sigma=\frac{\mathrm{T}}{\mathrm{A}}=\frac{\mathrm{mg}}{\mathrm{A}}\) \(\frac{(\sigma \mathrm{A} \ell) \mathrm{g}}{\mathrm{A}}\) \(\Rightarrow \ell=\frac{\sigma}{\rho \mathrm{g}}=\frac{1.2 \times 10^8 \times 3}{6 \times 10^4 \times 10}=600\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app