ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

એક ધાતુના તારનો એક છેડો છત સાથે જડેલો છે અને તેના બીજા છેડે \(2 \mathrm{~kg}\) નો ભાર લટકાવેલો છે. આ ભારના નીચેના ભાગ સાથે તેવો જ બીજો તાર જોડેલો છે અને આ નીચેના તારથી \(1 \mathrm{~kg}\) નો બીજો ભાર લટકાવેલો છે. તો ઉપરના તાર અને નીચેના તારની આયામ વિકૃતિનો ગુણોત્તર _______ હશે. [તારના આડછેદનું ક્ષેત્રફળ \(=0.005 \mathrm{~cm}^2\), \(\mathrm{Y}=2 \times 10^{11}\  \mathrm{Nm}^{-2}\) અને \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right]\)

  1. A \(5\)
  2. B \(10\)
  3. C \(8\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta \mathrm{L}=\frac{\mathrm{FL}}{\mathrm{AY}}\) \(\frac{\Delta \mathrm{L}}{\mathrm{L}}=\frac{\mathrm{F}}{\mathrm{AY}}\) \(\frac{\frac{\Delta \mathrm{L}_1}{\mathrm{~L}_1}}{\frac{\Delta \mathrm{L}_2}{\mathrm{~L}_2}}=\frac{\mathrm{F}_1}{\mathrm{~F}_2}=\frac{30}{10}=3\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app