JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ \({}_{90}^{232}Th\) છે. અંતે, \(6\, \alpha- \)કણો અને \(4\, \beta -\) કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ \({}_Z^AX\,,\,A\) છે.તો \(A \) અને \(Z\) કેટલા હશે?
- A \(A = 208;\,\,Z = 80\)
- B \(A = 202;\,\,Z = 80\)
- C \(A = 208;\,\,Z = 82\)
- D \(A = 200;\,\,Z = 81\)
Answer & Solution
Correct Answer
(C) \(A = 208;\,\,Z = 82\)
Step-by-step Solution
Detailed explanation
\({}_{90}^{232}Th\,\,\xrightarrow{{6\alpha }}\,{}_{78}^{208}Y\,\xrightarrow{{4\beta }}\,{}_{82}^{208}X\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\, cm\) બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા \(L\) ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ \(1\, cms^{-1}\) ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે \(L\) નો અમુક ભાગ તેના સમતલને લંબ \(1\, T\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો \(L\) નો અવરોધ \(1.7\,\Omega \) હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......\(\mu A\) હશે?
JEE Mains 2019 Hard - ભૌતિક રાશિ \(y\) ને \(y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}\) સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો \(y, m, r, l\) અને \(g\) માં પ્રતિશત ત્રુટિ \(18,1,0.5,4\) અને \(p\) હોય, તો \(x\) અને \(p\) નું મૂલ્ય કેટલું હોય શકે?JEE Mains 2021 Medium
- દળ-સ્પ્રિંગના તંત્રમાં સરળ આવર્ત તંત્ર માટે સપાટી ધર્ષણ રહિત છે. જ્યારે બ્લોકનું દળ \(1\,kg\) હોય ત્યારે કોણીય આવૃત્તિ \(\omega_1\) છે. જ્યારે બ્લોકનું દળ \(2\,kg\) હોય ત્યારે કોણીય આવૃત્તિ \(\omega_2\) છે. તો ગુણોત્તર \(\omega_2 / \omega_1\) નું મૂલ્ય
JEE Mains 2023 Easy - એક વર્તુળાકાર આડછેદ (ત્રિજ્યા\(-a)\) ધરાવતો લાંબો સુરેખ તાર \(I\) જેટલા સ્થિત વીજ પ્રવાહનું વહન કરે છે. આ વીજ પ્રવાહ \(I\) આડછેદમાં સમાન રીતે વિતરીત છે. ચુંબકીય ક્ષેત્ર છે .......JEE Mains 2023 Medium
- એક દ્રિ-પરમાણુક વાયુને \(735\,J\) જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો \(..........\,J\) થશે.JEE Mains 2023 Medium
- એક ન્યુક્લિયસ દળાંક \(\alpha\) અને ત્રિજ્યા \(R_a\) ધરાવે છે. બીજું ન્યુક્તિયસ દળાંક \(\beta\) અને ત્રિજ્યા \(R_\beta\) ધરાવે છે. જો \(\beta=8 \alpha\) હોય તો \(R_\alpha / R_\beta=\) _________ .JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જો \(\left(1+\frac{2}{3}+\frac{6}{3^{2}}+\frac{10}{3^{3}}+\ldots \text { upto } \infty\right)^{\log _{(0.25)}\left(\frac{1}{3}+\frac{1}{3^{2}}+\frac{1}{3^{3}}+\ldots . \text { uptow }\right)}\) ની કિમંત \(l\) હોય તો \(l^{2}\) મેળવો.JEE Mains 2021 Hard
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) ચુંબકીય પ્રેરણ (I) એમ્પીયર મીટર² (B) ચુંબકીય તીવ્રતા (II) વેબર (C) ચુંબકીય ફ્લક્સ (III) ગાઉસ (D) ચુંબકીય મોમેન્ટ (IV) એમ્પીયર મીટર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - આપેલ પરિપથમાં બિંદુ \(A\) અને બિંદુ \(B\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ........\(V\) મળે?
JEE Mains 2020 Medium - \(20\) મી. લાંબા વાયરને બે ટુકડાઆમાં કાપવામાં આવે છે. \(l_1\) લંબાઈવાળા ટુકડાને વાળીને \(A_1\) ક્ષેત્રફળવાળો ચોરસ બનાવવામાં આવે છે અને \(l_2\) લંબાઇવાળા અન્ય ટુકકાને \(A_2\) ક્ષેત્રફળવાળો વર્તુળ બનાવવામાં આવે છે.જો \(2 A_1+3 A_2\) ન્યૂનતમ હોય,તો \(\left(\pi l_1\right): l_2=.........\)JEE Mains 2023 Hard
- નીચે આપેલા જાળતંત્ર માટે, સ્થાયી અવસ્થા માટે સંગ્રહાકમાં સંધારક સંગ્રહીત થતી વીજભાર .............. \(\mu C\) હશે.
JEE Mains 2023 Medium - બધા \(z \in C\) માટે જો \(\left| z \right| = 1\) અને \({\mathop{\rm Re}\nolimits} \,z \ne 1\) હોય તો \(\alpha \in R\) ના ઉકેલગણ મેળવો કે જેથી \(w = \frac{{1 + \left( {1 - 8\alpha } \right)z}}{{1 - z}}\) એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય.JEE Mains 2018 Hard