JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(1\, m\) ઊંચાઈ ધરાવતા ટેબલ પર એક \(1.9\, kg\) દળનો બ્લોક પડેલો છે. \(0.1\, kg\) ધરાવતી ગોળી આ બ્લોક સાથે અથડાય અને તેની સાથે જોડાઈ જાય છે. જો અથડાતાં પહેલા આ ગોળીનો સમક્ષિતિજ દિશામાં વેગ \(20\, m / s\) હોય તો પછી બ્લોક જ્યારે જમીન સાથે અથડાય તેની પહેલા આ જોડાયેલા તંત્રની ગતિઉર્જા કેટલા \(J\) હશે? \([g =10\, m / s ^{2}\). ધારો કે તેમાં કોઈ ચાક ગતિ નથી અને અથડામણ પછી ઉર્જાનો વ્યય નહિવત છે.\(]\)
- A \(21\)
- B \(23\)
- C \(19\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(A) \(21\)
Step-by-step Solution
Detailed explanation
\(p _{ i }= p _{ f } \Rightarrow 0.1 \times 20=2 v\) \(\therefore v =1 m / s\) \(KF _{ f }= mgh +\frac{1}{2} mv ^{2}=20+1=21\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\))JEE Mains 2013 Hard
- એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે.JEE Mains 2024 Hard
- એક ઇલેક્ટ્રોનને એક સમાન ચુંબકીય ક્ષેત્ર B માં લંબરૂપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તે વર્તુળ ગતિ કરે છે. જો બોહરનું ક્વૉન્ટાઇઝેશન લાગુ પડતું હોય, તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે :JEE Mains 2025 Medium
- \(24\, m ^{2}\) જેટલો કુલ સપાટી ક્ષેત્રફળ ધરાવતા ધન ધાત્વીય ધનને નિયમિત રીતે ગરમ કરવામાં આવે છે. જો તેનું તાપમાન \(10^{\circ} C\), જેટલું વધારવામાં આવે તો ધનના કદમાં થતો વધારો ગણો. \(\left(\alpha=5.0 \times 10^{-4}{ }^{\circ} C ^{-1}\right)\).JEE Mains 2022 Medium
- \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- એક દ્વિ-પરમાણ્વીક વાયુ \((\gamma=1.4)\) નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે \(400\,J\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... \(J\) છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં \(t = 0\) સમયે કળ \(S\) બંધ છે. \(C_1\) કેપેસીટર પરનો વિજભાર સમય સાથે કેવી રીતે બદલાતો હશે? \(\left( {{C_{eq}}\, = {\kern 1pt} \,\frac{{{C_1}{C_2}}}{{{C_1} + {C_2}}}} \right).\)
JEE Mains 2018 Hard - \(10\) વિદ્યાર્થીઓના ગુણના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(50\) અને \(12\) જોવામાં આવેલ છે.ત્યાર બાદ એવુ જોવામાં આવ્યું કે બે ગુણ \(20\) અને \(25\) ને ખોટી રીતે અનુક્રમે \(45\) અને \(50\) વાંચવામાં આવ્યા હતા. તો સાચું વિચરણ \(......\) છે.JEE Mains 2023 Hard
- ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ \(1 \times 10^{7} \,ms ^{-1}\)છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ સમાન ઝડપ ધરાવતા પ્રોટોન ઉપયોગ કરવામાં આવે તો માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી ગણી થાય?JEE Mains 2021 Medium
- 0.4 T નું એક સમાન ચુંબકીય ક્ષેત્ર 20 cm ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તાંબાની તકતીને લંબ રૂપે પ્રવર્તે છે. આ તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ રૂપે આવેલી અક્ષને અનુલક્ષીને \(10 \pi \mathrm{rad} \mathrm{s}^{-1}\) જેટલા નિયમિત કોણીય વેગથી ભ્રમણ કરે છે. તકતીની અક્ષ અને તેની ધાર (કિનારી) વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે? \((\pi=3.14)\)JEE Mains 2025 Medium
- \(20\,\Omega\) અવરોધ ધરાવતા એક બંધ પરિપથમાં (વેબરમાં) ચુંબકીય ફલકસ સમય \(t(s)\) સાથે \(\phi=8 t^2-9 t+5\) મુજબ બદલાય છે. \(t=0.25\,s\) એ પ્રરિત પ્રવાહનું મૂલ્ય \(.......mA\) હશે.JEE Mains 2022 Medium
- રેખાઓ \(x=a y-1=z-2\) અને \(x=3 y-2=b z-2,(a b \neq 0)\) સમતલીય થવા માટે .. . .JEE Mains 2021 Medium