JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
\(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(1\; kg\) દળથી \(0.9\; cm\) જમણી અને \(2.0\; cm\) ઊંચાઈ પર
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Let \(1 \mathrm{kg}\) as origin and \(\mathrm{x}\) -y axis as shown
\({\mathrm{x}_{\mathrm{cm}}=\frac{1(0)+1.5(3)+2.5(0)}{5}=0.9 \mathrm{cm}}\)
\({\mathrm{y}_{\mathrm{cm}}=\frac{1(0)+1.5(0)+2.5(4)}{5}=2 \mathrm{cm}}\)
Physics ના વધુ પ્રશ્નો
- પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ \(d\) આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર \(3R\) ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. \((R=6400\,km\) લો). ઊંડાઈ \(d\) ને બરાબર \(..........\,km\) હશે.JEE Mains 2023 મધ્યમ
- \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2015 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(a\) ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર \(O\) થી \(d=\frac{a}{2}\) અંતરે \(l =\frac{ a }{2}\) લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર \(O\) બિંદુથી \(-\frac{a}{X},\) અંતરે હોય તો \(X\)(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 અઘરું - આલેખ ત્રણ પ્રકાશસંવેદી ધાતુઓ \(X_1\), \(X_2\) અને \(X_3\) માટે આપાત વિકિરણની આવૃત્તિ \(\nu\) સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ \(V_o\) માં થતો ફેરફાર દર્શાવે છે. આપાત વિકિરણની સમાન તરંગલંબાઈ માટે કઈ ધાતુ વધુ ગતિઊર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?
JEE Mains 2026 મધ્યમ - 1 kg દળની એક પાતળી નક્કર તકતી તેના વ્યાસ અક્ષને અનુલક્ષીને 1800 rpm ની ઝડપે ભ્રમણ કરી રહી છે. 40 s માટે \(25 \pi \mathrm{Nm}\) જેટલું બાહ્ય ટોર્ક લગાડતાં, તેની ઝડપ વધીને 2100 rpm થાય છે. તકતીનો વ્યાસ ________ m છે.JEE Mains 2025 મધ્યમ
- આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક અગતિશીલ કણ, જેનું દળ \(m_A\) અને \(m_B\) વાળા બે ભાગમાં વિભાજીત થાય છે, જે અનુક્રમે \(v_A\) અને \(V_B\) વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો સામાન્ય ગુણોત્તર \(\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)\) _______ છે.JEE Mains 2024 અઘરું
- એક વ્યક્તિ વર્તુળાકાર માર્ગ ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( A\) થી \(B\) પર જાય છે. જો તે \(60\,m\) જેટલું અંતર કાપતો હોય, તો તેના સ્થાનાંતરનું મૂલ્ય (માનાંક) લગભગ \(.......m\) થશે. \(\left(\cos 135^{\circ}=-0.7\right.\) આપેલ છે.)
JEE Mains 2022 અઘરું - \(\dfrac{1}{2}\epsilon_0 E^2\) (\(\epsilon_0\) = શૂન્યાવકાશની વિદ્યુતશીલતા અને \(E\) = વિદ્યુતક્ષેત્ર) નો પારિમાણિક સૂત્ર \(M^a L^b T^c\) છે. \(2a - b + c\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાણી એક સમક્ષિતિજ નળીમાંથી વહે છે. ઊર્ધ્વ નળીઓમાં પાણીના સ્તંભોની ઊંચાઈનો તફાવત 5 cm છે અને \(A\) તથા \(B\) પરના આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે \(6 cm^2\) અને \(3 cm^2\) છે.
પ્રવાહનો દર ___________ \(cm ^3 / s\) હશે. (\(g =10 m / s ^2\) લો)
JEE Mains 2026 અઘરું