ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન \((i)\) દ્વિતિય માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને \((ii)\) ઉચ્ચતમ માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.

  1. A \(3: 4\)
  2. B \(4: 3\)
  3. C \(1: 4\)
  4. D \(4: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(3: 4\)

Step-by-step Solution

Detailed explanation

\(E _{ n }=\frac{-13.6}{ n ^{2}}\,ev\) \(\Rightarrow \frac{ E _{2}- E _{1}}{ E _{\infty}- E _{1}}=\frac{13.6\left(1-\frac{1}{4}\right)}{13.6}=\frac{3}{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app