JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
એક કેપેસીટરનું કેપેસીટન્સ \(C=1\, \mu \,{F}\) છે તેને \(100\, volt\) ની બેટરી સાથે \({R}=100\, \Omega\) થકી એકદમ જોડવામાં આવે છે. \(....\,\times \,10^{-4}\,s.\) સમય બાદ કેપેસીટર \(50 \,{V}\) સુધી વિજભારિત થશે? [\(\ln 2=0.69\) લો]

- A \(0.30\)
- B \(1.44\)
- C \(3.33\)
- D \(0.69\)
Answer & Solution
Correct Answer
(D) \(0.69\)
Step-by-step Solution
Detailed explanation
\(V=V_{0}\left(1-e^{-\frac{t}{R C}}\right)\) \(50=100\left(1-e^{-\frac{t}{R C}}\right)\) \(t=0.69 \times 10^{-4} \;sec\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલા પદાર્થોને એક ઢાળ પર નીચેથી ઉપર તરફ (સરક્યાં વગર) ભ્રમણ કરવવામાં આવે છે \((i)\) \(R\) ત્રિજ્યાની રિંગ \((ii)\) \(\frac {R}{2}\) ત્રિજ્યાનો ઘન નળાકાર અને \((iii)\) \(\frac {R}{4}\) ત્રિજ્યાનો ઘન ગોળો જો ઢાળના તળિયે બધાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમાન હોય તો તેમના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard - હાઈડ્રોજન પરમાણુને ધરા અવસ્થામાં બામર શ્રેણીનું વિકિરણ ઉત્સર્જીત કરવા માટે જરૂરી લધુત્તમ ઊર્જા આશરે _______ છે.JEE Mains 2024 Hard
- \(m\) દળ ધરાવતો એક પદાર્થ બે દોરીઓ વડે લટકાવવામાં આવે છે, જે ક્ષૈતિજ છત સાથે અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) ખૂણા બનાવે છે અને તેમાં તણાવ બળો અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે. જો \(T_1\) અને \(T_2\) વચ્ચેનો સંબંધ \(T_1=\sqrt{3} T_2\) હોય, તો ખૂણા \(\theta_1\) અને \(\theta_2\) _________ છે.JEE Mains 2025 Medium
- \(m\) દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનું કોણીય વેગમાન \(L\) હોય તો તેનો વેગ ______ છેJEE Mains 2019 Easy
More PYQs from JEE Mains
- સમીકરણ \(x|x+5|+2|x+7|-2=0\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- સમતલ \(x\) \(-2 y +2 z -3=0\) ને સમાંતર અને બિંદુ \((1,2,3)\) થી એક એકમ અંતરે આવેલ સમતલનું સમીકરણ \(a x+b y+c z+d=0\) છે . જો \((b-d)=K(c-a),\) હોય તો \(K\) ની ધન કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- કોઈ એક અંકીત કરેલ થર્મોમીટર જ્યારે ઉકળતા પાણીના સંપર્કમાં આવે ત્યારે માપક્રમ પ્રમાણે તે \(x_o\) વાંચે છે, અને જ્યારે તે બરફના સંપર્કમાં હોય ત્યારે \(x_o/3\) છે. પદાર્થના સંપર્કમાં છે આ થર્મોમીટર \(x_o/2\) અવલોકન વાંચે તો પદાર્થનું તાપમાન \(^oC\) માં કેટલું હશે?JEE Mains 2019 Hard
- એક રેખા \(2 x-y=0\) ને સમાંતર રેખા અને અતિવલય \(\frac{x^{2}}{4}-\frac{y^{2}}{2}=1\) ને બિંદુ \(\left(x_{1}, y_{1}\right)\) આગળ સ્પર્શક હોય તો \(x_{1}^{2}+5 y_{1}^{2}\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- જો \(A=\) \(\left[ {\begin{array}{*{20}{c}}{5a}&{ - b}\\3&2\end{array}} \right]\) અને \(A\;adj\;A = A\;{A^T},\)તો \(5a+b= \). . . . .JEE Mains 2016 Medium
- \(5\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર \(5\,\mu C\) વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ \(2\,\mu F\) કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2019 Medium