JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
પ્રકાશના કિરણને \(E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)\) મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને \(3 \times 10^{7}\) \({ms}^{-1}\) ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે?
- A \(1.28 \times 10^{-18}\, {N}\)
- B \(1.28 \times 10^{-21}\, {N}\)
- C \(12.8 \times 10^{-17} \,{N}\)
- D \(12.8 \times 10^{-18} \,{N}\)
Answer & Solution
Correct Answer
(D) \(12.8 \times 10^{-18} \,{N}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{E}_{0}}{{C}}={B}_{0}\) \({F}_{\max }={eB}_{0} {V}\) \(=1.6 \times 10^{-19} \times \frac{800}{3 \times 10^{8}} \times 3 \times 10^{7}\) \(=12.8 \times 10^{-18}\, {N}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો ઝડપ \(V\) , ક્ષેત્રફળ \(A\) અને બળ \(F\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2020 Hard
- હિલિયમ અને આર્ગોનને સમાન ઓરડાના તાપમાને ( 300 K) ફ્લાસ્કમાં મૂકવામાં આવે છે. હિલિયમ અને આર્ગોનની સરેરાશ ગતિઊર્જા (પ્રતિ અણુ) નો ગુણોત્તર છે:
(આપેલ છે: હિલિયમનો મોલર દળ \(=4 \mathrm{~g} / \mathrm{mol}\), આર્ગોનનો મોલર દળ \(=40 \mathrm{~g} / \mathrm{mol}\))JEE Mains 2025 Easy - આપેલ પરિપથ માટે, વપરાયેલ ટ્રાન્સફોર્મર માટે પ્રતિક્રિયા આપો :
JEE Mains 2021 Medium - બે અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારીત તારો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના છેડા ઉગમબિંદુ પર રહે. તેમના વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર \(1: 1\) છે. તો \(P\) બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલુ મળે?
JEE Mains 2021 Hard - \(9 : 4\) તીવ્રતાઆનો ગુણોત્તર ધરાવતા પ્રકાશ કિરણ પૂંજનું વ્યતિકરણ કરાવવામાં આવે છે. મહત્તમો અને ન્યુનતમોની તીવ્રતાઓનો ગુણોત્તર .....થશે.JEE Mains 2022 Medium
- ટ્રેનનું એન્જિન \(10\, ms ^{-1}\) ની ઝડપે \(400\,Hz\) ની આવૃત્તિ ધરાવતી સીટી વગાડીને પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને સંભાળાતી આવૃતિ \(..........\,Hz\) છે. (હવાની ઝડપ અવગણ્ય, હવામાં ધ્વાનની ગતિ \(=330\,ms ^{-1}\))JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\lim _{x \rightarrow 0} 2\left(\frac{1-\cos x \sqrt{\cos 2 x} \sqrt[3]{\cos 3 x} \ldots . . \sqrt[10]{\cos 10 x}}{x^2}\right)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- જો સમીકરણ પ્રણાલી \( 3x+y+4z=3 \), \( 2x+ay-z=-3 \), \( x+2y+z=4 \) ને કોઈ ઉકેલ ન હોય, તો a નું મૂલ્ય ........... છે.JEE Mains 2026 Medium
- વિધુતભાર \(Q\) ને \(a, b, c (a < b < c)\) ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ, જ્યાં \(r < a\), આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?JEE Mains 2019 Hard
- નીચે દર્શાવેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર _________ \(\mu \mathrm{C}\) છે.
JEE Mains 2025 Medium - એક સમાંતર શ્રેણી નીચે મુજબ લખવામાં આવે છે.

\(10\) મી હાર ના બધાજ પદોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard - \(1+3+5^2+7+9^2+\ldots\) 40 પદો સુધી કોનાં બરાબર છે?JEE Mains 2025 Medium