ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

\(1\,m\) લંબાઇનો ધાતુનો સળિયો \(X Y\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ \(0.15\,T\) ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ \(5\, \Omega\) હોય, તો સળિયાને \(4\,m / s\) જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ \(........\,10^{-3}\,N\) હશે.

  1. A \(9\)
  2. B \(45\)
  3. C \(16\)
  4. D \(18\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(18\)

Step-by-step Solution

Detailed explanation

\(F = i \ell B\) \(=\left(\frac{\varepsilon}{ R }\right) \ell B =\left(\frac{ vB \ell}{ R }\right) \ell B =\frac{ vB ^2 \ell^2}{ R }=\frac{4}{5} \times\left(\frac{15}{100}\right)^2 \times 1^2\) \(=\frac{4}{5} \times \frac{225}{10^4}\) \(=\frac{180}{10^4}=0.018\,N\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app