ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે \((A)\) આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી \((symmetric)\) ધરાવતા હોય.  \((B)\) પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય. \((C)\) આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય. \((D)\) નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

  1. A વિધાન \(( A ),( B )\) અને \(( C )\) સાચા છે.
  2. B માત્ર વિધાન \((D)\) સાચું છે.
  3. C માત્ર વિધાન \(( A )\) અને \(( B )\) સાચા છે.
  4. D વિધાન \((B)\) અને \((C)\) સાચા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન \(( A ),( B )\) અને \(( C )\) સાચા છે.

Step-by-step Solution

Detailed explanation

Deviation is minimum in a prism when \(i = e , r _{1}= r _{2}\) and ray \((2)\) is parallel to base of prism.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app