JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
\(1200\) આાંટા ધરાવતા સોલેનોઈડને \(2\) મીટર લંબાઈ અને \(0.2\) મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી \(2\) એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા \(..............\) હશે.
- A \(2.4 \times 10^3\,A m ^{-1}\)
- B \(1.2 \times 10^3\,A m ^{-1}\)
- C \(1\,A m ^{-1}\)
- D \(2.4 \times 10^{-3}\,A m ^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(1.2 \times 10^3\,A m ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic field at centre inside the solenoid is given by \(B =\mu_0 nI\) So magnetic intensity at centre \(H =\frac{ B }{\mu_0}= nI =\left(\frac{1200}{2}\right)(2)\) \(H =1.2 \times 10^3\,Am ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\, m^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર \(10^{-26}\, kg\) દળ ધરાવતા \(10^{22}\) વાયુના અણુંઓ દર સેકંડે \(10^4\,m/s\) ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી \(45^{\circ}\) ના ખૂણે \(25\, {ms}^{-1}\) ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? (\(=10 \,{ms}^{-2}\) )JEE Mains 2021 Medium
- વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઉર્જા \(11\, keV\) હોય તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટના ક્યાં વિભાગ સાથે જોડાયેલ હશે?JEE Mains 2013 Medium
- શરૂઆતમાં 100 kg દળનો એક ઉપગ્રહ \(1.5 R _{ E }\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને \(3 R _{ E }\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં \(\alpha \times 10^6 J\) ઊર્જા પૂરી પાડીને ખસેડી શકાય છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(પૃથ્વીની ત્રિજ્યા \(R_E=6 \times 10^6 m\) અને \(g =10 m / s ^2\) લો.)JEE Mains 2026 Hard - \(2L\) લંબાઈના એક સમાન સળીયા \(AB\) ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત \(120^oC\) રાખવામાં આવે છે. \(AB\) સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને \(\frac{3L}{2}\) લંબાઇનો એક બીજા વાંકા સળીયા \(PQ\) ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા \(AB\) સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં \(P\) અને \(Q\) વચ્ચે તાપમાનનો તફાવત ....... \(^oC\) ની નજીકનો હશે
JEE Mains 2019 Hard - \(a=1 \mathrm{~m}\) બાજુવાળો એક ચોરસ ગાળો \(\mathrm{q}=1 \mathrm{C}\) બિંદુવત્ત વિદ્યુતભારની સામે લંબ રૂપે રાખેલ છે. છાયાંકિત પ્રદેશમાંથી વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ \(\frac{5}{\mathrm{p}} \times \frac{1}{\varepsilon_0} \frac{\mathrm{Nm}^2}{\mathrm{C}}\) છે, જ્યાં p નું મૂલ્ય _____ છે.
JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- દળ m ધરાવતો એક નાનો દડો A, P બિંદુએ આધારિત 1m લંબાઈના દળરહિત દ્રઢ સળિયા સાથે જોડેલો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સાથે \( 60^{\circ} \) ના ખૂણે રાખેલો છે. P બિંદુથી 1m નીચેના અંતરે, એક સમાન દડો B એક લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રાખેલો છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ સુધી વિસ્તરેલી છે. જો દડો B, A દ્વારા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ્યા પછી, R ત્રિજ્યાના વર્તુળાકાર પથને Q બિંદુ સુધી પૂર્ણ કરી શકે, તો ત્રિજ્યા R ___________m છે.
JEE Mains 2026 Hard - ધારો કે \(f(x)\) એ બહુપદ્દી વિધેય છે કે જેથી \(f(x)+f^{\prime}(x)+f^{\prime \prime}(x)=x^{5}+64\). તો , \(\lim _{x \rightarrow 1} \frac{f(x)}{x-1}\) ની કિમત ....... છે.JEE Mains 2022 Medium
- 1 kg દળનો એક બ્લૉક, x-અક્ષ પર \(\mathrm{v}_{\mathrm{i}}=10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતો, \(\mathrm{x}=0.1 \mathrm{~m}\) થી \(\mathrm{x}=1.9 \mathrm{~m}\) સુધીના વિસ્તારમાં રહેલા ખરબચડા પ્રદેશમાં પ્રવેશે છે. આ વિસ્તારમાં બ્લૉક પર લાગતું અવરોધક બળ \(\mathrm{F}_{\mathrm{r}}=-\mathrm{kx} \mathrm{N}\) છે, જ્યાં \(\mathrm{k}=10 \mathrm{~N} / \mathrm{m}\). તો, બ્લૉક ખરબચડા પ્રદેશને પાર કરે ત્યારે તેની અંતિમ ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- \(\alpha\) ના તમામ સંભવિત મૂલ્યોનો ગુણાકાર, કે જેના માટે \(\displaystyle\lim_{x \to 0}\left(\dfrac{1 - \cos(\alpha x)\cos((\alpha+1)x)\cos((\alpha+2)x)}{\sin^2((\alpha+1)x)}\right) = 2\), છે:JEE Mains 2026 Hard
- કેશનળી પાણીમાં શિરોલંબ ડૂબેલી છે જેમાં પાણી \(x\) ઊંચાઈ સુધી ચડેલ છે.જ્યારે આ તંત્રને \(d\) ઊંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ \(y\) થાય છે.જો \(R\) પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગુણોત્તર \(\frac{x}{y}\) કેટલો થાય?JEE Mains 2014 Medium
- જો સમગુણોત્તર શ્રેણીના ચાર ધન ક્રમિક પદોના સરવાળા તથા ગુણાકાર અનુક્રમે \(126\) અને \(1296\) હોય, તો આવી દરેક સમગુણોત્તર શ્રેણીનાં સામાન્ય ગુણોત્તરોનો સરવાળો \(.............\) છે.JEE Mains 2023 Hard