ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

એક સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં સમાન દ્રવ્યના 15 kg અને 25 kg દળ ધરાવતા, અનુક્રમે 10 m/s અને 30 m/s ઝડપથી વિરૂધ્ધ દિશામાં ગતિ કરતા બે ગોળાઓ એકબીજા સાથે અથડાય છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. જો અથડામણ દરમિયાન ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ગોળાઓમાં જળવાઈ રહે તો તાપમાનમાં (°C માં) થતો વધારો _____________ છે. (ગોળાના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા 31 કેલરી/કિગ્રા °C અને 1 કેલરી = 4.2 J)

  1. A 1.75
  2. B 1.44
  3. C 1.15
  4. D 1.95
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 1.44

Step-by-step Solution

Detailed explanation

\(( K . E )_{\text {lost }}=\frac{1}{2} \mu V_{ rel }^2\left(1- e ^2\right)\) \(=\frac{1}{2}\left(\frac{m_1 m_2}{m_1+ m _2}\right)(10+30)^2(1-0)\) \(=\frac{1}{2}\left[\frac{(15)(25)}{40}\right][40]^2\) \(=7500 J\) \(( K . E )_{ loss }=\left( m _1+ m _2\right)( S )(\Delta T )\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app