ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

૨સ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરેલંબ સાથે \(45^{\circ}\) ના કોણે પકડી રાખે છે. જે તે છત્રી વગર \(15 \sqrt{2} \,kmh ^{-1}\) ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદનાં બુંદો તેના માથા પર શિરોલંબ રીતે અથડાય (૫ડે) છે. ગતિ કરતી છોકરીની સાપેક્ષ વરસાદના બુંદોની ઝડ૫ ...........  \(kmh ^{-1}\) હશે.

  1. A \(30\)
  2. B \(\frac{25}{\sqrt{2}}\)
  3. C \(\frac{30}{\sqrt{2}}\)
  4. D \(25\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{30}{\sqrt{2}}\)

Step-by-step Solution

Detailed explanation

\(V =\tan \theta=\frac{V_{G}}{V_{R G}}\) \(1=\frac{V_{G}}{V_{R G}} \Rightarrow 15 \sqrt{2}=V_{R G}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app