ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર \(\mathrm{R}\) ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ \(T_1=4 \mathrm{~s}\) છે. જો તેને પૃથ્વીની સપાટીથી \(2R\) ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ \(T_2\) કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [\(R\) = પૃથ્વીની ત્રિજ્યાં]

  1. A \(\mathrm{T}_1=\mathrm{T}_2\)
  2. B \(2 \mathrm{~T}_1=3 \mathrm{~T}_2\)
  3. C \(3 \mathrm{~T}_1=2 \mathrm{~T}_2\)
  4. D \(2 \mathrm{~T}_1=\mathrm{T}_2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(3 \mathrm{~T}_1=2 \mathrm{~T}_2\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{T}_1=2 \pi \sqrt{\frac{\ell}{\mathrm{GM}}(2 \mathrm{R})^2}\) \(\mathrm{~T}_2=2 \pi \sqrt{\frac{\ell}{\mathrm{GM}}(3 \mathrm{R})^2}\) \(\therefore \frac{\mathrm{T}_1}{\mathrm{~T}_2}=\frac{2}{3}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app