ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
  • JEE Mains 2020
  • અઘરું
  • સંખ્યાત્મક

પાણી(\(\mu =\frac{4}{3}\)) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......\(\%\) ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે? [\(\mathrm{h}\) ઊંચાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ \(\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}\) નો ઉપયોગ કરો]

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(17\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\frac{4}{3} \sin \theta=1 \sin 90^{\circ}\)

\(\sin \theta=\frac{3}{4}\)

Area of sphere in which light spread \(=4 \pi \mathrm{R}^{2}\) \(\Omega=2 \pi(1-\cos \theta)\)

\(\Omega=2 \pi\left(1-\frac{\sqrt{7}}{4}\right)\)

\(\mathrm{P} \rightarrow 4 \pi\) steradians

\(\mathrm{P}^{\prime} \rightarrow \frac{\mathrm{P}}{4 \pi}(1-\cos \theta)\)

ratio \(=\frac{P'}{P}=\frac{2 \pi(1-\cos \theta)}{4 \pi}=\frac{(1-\cos \theta)}{2}=\frac{1-\frac{\sqrt{7}}{4}}{2}\)

\(=\frac{0.33}{2}=0.17\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ