JEE Mains · Physics · STD 11 - 7. gravitation
એક હલકો (નાનો) ગ્રહ એક મોટા (દળીય) તારાને ફરતે \(R\) ત્રિજ્યામાં \(T\) જેટલા પરિભમ્રણના આવર્તકાળ થી પરિભ્રમણ કરે છે. જો ગ્રહ અને તારા વચ્ચે પ્રવર્તંતું આકર્ષણબળ \(R^{-3 / 2}\) સમપ્રમાણ છે તો સાચો વિકલ્પ પસંદ કરો.
- A \(\mathrm{T}^2 \propto \mathrm{R}^{5 / 2}\)
- B \(T^2 \propto R^{7 / 2}\)
- C \(T^2 \propto R^{3 / 2}\)
- D \(T^2 \propto R^3\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{T}^2 \propto \mathrm{R}^{5 / 2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{F}=\frac{\mathrm{GMm}}{\mathrm{R}^{3 / 2}}=\mathrm{m} \omega^2 \mathrm{R}\) \(\omega^2 \propto \frac{1}{\mathrm{R}^{5 / 2}} \quad \because \mathrm{T}=\frac{2 \pi}{\omega} \quad \text { so }\) \(\mathrm{T}^2 \propto \mathrm{R}^{5 / 2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(AC\) પરિપથમાં \(R =100 \Omega, C =2\, \mu F\) અને \(L =80\, mH ,\) શ્રેણીમાં જોડેલા છે. તો \(Q-\) ફેક્ટર ..........JEE Mains 2020 Medium
- જો બે સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) માટે \(\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]\) સંબધ સાચો હોય, તો \([\vec{A}-\vec{B}]\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- \('l'\) લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ \(w\) કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ \(F_{H}\) અને \(F_{V}\) દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર \(\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta\) મળે છે.તો \(\theta\)નું મૂલ્ય ..... .
JEE Mains 2020 Hard - એક સમાંતર પ્લેટ કે પેસિટરનું ક્ષેત્રફળ \(6\, cm^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(3\,mm\) છે. \(K_1 =10, K_2 =12, K_3 =14\) જેટલો પરાવૈધૃતાંક (ડાયઇલેક્ટ્રિક અચળાંક) ધરાવતા અને સમાન જાડાઇ ધરાવતા અવાહક પદાર્થની મદદથી બે પ્લેટો વચ્ચેના ગેપને ભરવામાં આવે છે (આકૃતિ જુઓ). જ્યારે અવાહકને પૂર્ણ તરીકે કેપેસિટરમાં દાખલ કરવામાં આવે અને જો સમાન કેપેસિન્ટસ (સંઘારક્તા) મળે તો પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે.
JEE Mains 2019 Hard - \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે.JEE Mains 2021 Hard
- ત્રણ \(4\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેમનો સમતુલ્ય કેપેસીટન્સ \(6\,\mu F\) મળે તો તેને કેવી રીતે ગોઠવેલા હશે?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- ત્રણ બેગ \(A\), \(B\) અને \(C\) માં અનુક્રમે \(7\) લાલ, \(5\) કાળા; \(5\) લાલ, \(7\) કાળા અને \(6\) લાલ, \(6\) કાળા દડાને રાખેલ છે.એક બેગની યાદચ્છિક રીતે પસંદ કરી ને એક દડો પસંદ કરવામાં આવે છે . જો દડો કાળો હોય તો તે બેગ \(\mathrm{A}\) માંથી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2024 Medium
- એક ઘન ગોળો અને એક પોલો નળાકાર સમાન ઢોળાવ ઉપર સમાન પ્રારંભિક ઝડ૫ \(v\) થી સરકયા સિવાય ઉપર તરફ ગબડે છે. ગોળો અને નળાકાર પ્રારંભિક સ્થાન થી અનુક્મે ઉપર \(h_1\) અને \(h_2\) જેટલી મહતમ ઉંચાઇએ પહોંચે છે. \(h_1: h_2\) ગુણોત્તર \(\frac{n}{10}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- વિદ્યાર્થી \(A\) અને વિદ્યાર્થી \(B\) સમાન પીચ ધરાવતા અને \(100\) વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય \(0.322\, {cm}\) છે. વિદ્યાર્થી \(A\) અને \(B\) દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે? [જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ \(O\) સંદર્ભની સ્થિતિ દર્શાવે છે] આપેલ : પીચ \(=0.1 \,{cm}\).
JEE Mains 2021 Hard - ધારો કે \(a,b,c\) અને \(d \) શૂન્યેતર સંખ્યાઓ છે. જો રેખાઓ \(4ax + 2ay + c = 0\) અને \(5bx + 2by + d = 0\) નું છેદબિંદુ ચર્તૂથ ચરણમાં અને બંને અક્ષોથી સમાન અંતરે આવેલું હોય તો . . . . . . .JEE Mains 2014 Hard
- જેના માટે \(\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0\) થાય તેવી \(\alpha\) ની કિંમત ........... અંતરાલમાં આવે છે.JEE Mains 2024 Hard
- સાબુના બે પરપોટાના અંદરનું દબાણ અનુક્રમે \(1.01\) અને \(1.02\) વાતાવરણ છે. તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Medium