ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ
  • JEE Mains 2022
  • મધ્યમ
  • સંખ્યાત્મક

એક નમૂનામાં દરેક \(10^{-2}\, kg\) એવા બે પદાર્થો \(A\) અને \(B\) કે જેમના અર્ધઆયુ અનુક્રમે \(4\) સેકન્ડ અને \(8\) સેકન્ડ છે. તેખના પરમાણ્વીય દળનો ગુણોત્તર \(1: 2\) છે. \(16\) સેકન્ડ બાદ \(A\) અને \(B\)નો ગુણોત્તર \(\frac{x}{100}\) છે. \(x\) નું મૂલ્ય.... થશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(50\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(N_{t}=N_{0}(0.5)^{\frac{t}{t_{1 / 2}}}\)

\(=\frac{ m }{ M } \times N _{ A }(0.5)^{\frac{ t }{ t _{/ 2}}}\)

\(\frac{N_{1}}{N_{2}}=\frac{M_{2}}{M_{1}}(0.5)^{t}\left[\frac{1}{T_{ A }}-\frac{1}{T_{B}}\right]\)

\(=2(0.5)^{16 \times \frac{1}{8}}=\frac{2}{4}=\frac{1}{2}=\frac{ x }{100}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ