JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension
એક સાબુના પરપોટાની અંદર અતિશય દબાણ બીજા સાબુના પરપોટાની અંદરના અતિશય દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદનો ગુણોત્તર _______ છે.
- A \(1: 9\)
- B \(1: 3\)
- C \(1: 81\)
- D \(1: 27\)
Answer & Solution
Correct Answer
(D) \(1: 27\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{P}_1-\mathrm{P}_0=\frac{4 \mathrm{~T}}{\mathrm{r}_1} \quad \mathrm{P}_2-\mathrm{P}_0=\frac{4 \mathrm{~T}}{\mathrm{r}_2}\) \(\mathrm{P}_1-\mathrm{P}_0=3\left(\mathrm{P}_2-\mathrm{P}_0\right)\) \(\frac{4 \mathrm{~T}}{\mathrm{r}_1}=3 \frac{4 \mathrm{~T}}{\mathrm{r}_2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને \(1.02\, {R}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Medium
- એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે \(I-V\) લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં \(R = 100 \,\Omega\) જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ \(1\,W\) નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા \(DC\) સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ?JEE Mains 2016 Medium
- બાળકની ગલોલ નહિવત્ત દળ ધરાવતા રબર જેની લંબાઈ \(42\, cm\) અને \(6\, mm\) વ્યાસમાથી બનેલ છે. બાળક \(0.02\, kg\) વજન ધરાવતો પથ્થર તેના પર મૂકીને \(20\, cm\) ખેંચે છે. જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે પથ્થર \(20\, ms^{-1}\) ના વેગથી ગતિ કરે છે. ગલોલને ખેચતી વખતે તેના ક્ષેત્રફળમાં થતો ફેરફારને અવગણો.રબરનો યંગ મોડ્યુલસ લગભગ કેટલો હશે?JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેકટ્રોન નીચી ઊર્જા કક્ષા \(\left( E _{1}\right)\) માંથી ઉચ્ચ ઊર્જા કક્ષા \(\left(E_{2}\right)\) માં કૂદકો (સંક્રાંત) કરે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(h f= E _{1}- E _{2}\) વડે આપી શકાય છે. વિધાન \(II\) : ઉચ્ય ઊર્જા કક્ષામાંથી નીચી ઊર્જ કક્ષામાં ઈલેકટ્રોનની સંક્રાંતિ, વિકિરણ આવૃત્તિ \(f=\left( E _{2}- E _{1}\right) / h\) સાથે સંકળાયેલ છે. આ શરતને બોહરની આવૃત્તિ શરત કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- બે \(A\) અને \(B\) જેમના બળ અચળાંક અનુક્રમે \(300\, N/m\) અને \(400\, N/m\) છે તેને શ્રેણીમાં જોડેલી છે. આ જોડાયેલી સ્પ્રિંગ ને \(8.75\, cm\) જેટલી દબાવવામાં આવે છે. તો તેમાં સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર \(\frac{{{E_A}}}{{{E_B}}}\) કેટલો થાય?JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(q =1 \mu C\) જેટલો બિંદુવત્ વિદ્યુતભાર, 10 cm લંબાઈના પાતળા અવાહક તારના એક છેડાથી 2 cm અંતરે આવેલો છે. તાર પર \(Q=24 \mu C\) જેટલો વિદ્યુતભાર તેની લંબાઈ પર સમાન રીતે વિતરિત થયેલો છે. q અને તાર વચ્ચે લાગતું બળ _________ N છે.
( \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 N \cdot m ^2 / C ^2\) લો )
JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો \(\overrightarrow{\mathrm{a}}=3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\mathrm{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+3 \mathrm{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) સદિશ માટે \((\vec{a}+\vec{b}) \times \vec{c}=2(\vec{a} \times \vec{b})+24 \hat{j}-6 k\) અને \((\vec{a}+\vec{b}+\hat{i}) \cdot \vec{c}=-3\). તો \(|\vec{c}|^2 =\) ...........JEE Mains 2024 Hard
- 10 cm ત્રિજ્યાવાળી બે વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર 0.15 A ના અચળ પ્રવાહ વડે વિદ્યુતભારિત થઈ રહ્યું છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફારનો દર \(7 \times 10^8 \mathrm{~V} / \mathrm{s}\) હોય તો સમાંતર પ્લેટો વચ્ચેના અંતરનું પૂર્ણાંક મૂલ્ય છે \(\left(\right.\) લો, \(\left.\epsilon_0=9 \times 10^{-12} \frac{\mathrm{~F}}{\mathrm{~m}}, \pi=\frac{22}{7}\right)\) ________ \(\mu \mathrm{m}\).JEE Mains 2025 Medium
- ધારોકે \(7\) લાલ સફરજન,\(5\) સફેદ સફરજન અને \(8\) નારંગી વાળી ટોપલીમાંથી અનિલની માતા અનિલને \(5\) અખંડ ફળો આપવા માંગ છે. પસંદ કરેલ \(5\) ફળોમાં, જો ઓછામાં ઓછી \(2\) નારંગી, ઓછામાં ઓછું એક લાલ સફરજન અને ઓછામાં ઓછું એક સફેદ સફરજન આપવાનું જ હોય, તો અનિલની માતા અનિલને \(5\) ફળો કેટલી રીતે આપી શકે ?JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ \(A,B,C\)માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ \(K\) ને અનુરૂપ તાપમાન \(.........\,{}^{\circ}\,C\) થશે.
JEE Mains 2023 Medium - \(HCl\)નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.\(HCl\) અણુની વાયુ અવસ્થામાં \(rms\) ઝડપ \(\bar v \) , દળ \(\,m\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B\) હોય તો તેનું તાપમાન કેટલું થશે?JEE Mains 2019 Medium
- ધારો કે રેખા \(\mathrm{L}: \sqrt{2} x+y=\alpha\) એ, વર્તુળ \(x^2+y^2=3\) અને પરવલય \(x^2=2 y\) ના છેદબિંદુ \(\mathrm{P}\) (પ્રથમ ચરણમાં આવેલ) માંથી પસાર થાય છે. ધારો કે રેખા \(L\) એ સમાન ત્રિજ્યા \(2 \sqrt{3}\) વાળા બે વર્તુળો \(C_1\) અને \(C_2\) ને સ્પર્શે છે. ને વર્તુળો \(C_1\) અને \(C_2\) નાં કેન્દ્રો અનુક્રમે \(Q_1\) અને \(Q_2\) એ \(y\)-અક્ષ પર આવેલાં હોય, તો ત્રિકોણ \(\mathrm{PQ}_1 Q_2\) ના ક્ષેત્રફળનો વર્ગ ........... થાય.JEE Mains 2024 Hard