enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
\(0.3\; \mathrm{m}\) લંબાઈના તારના એક છેડે \(\mathrm{m}=10\; \mathrm{kg}\) નો પદાર્થ બાંધેલો છે.તેને અવકાશમાં મહત્તમ કેટલી કોણીય ઝડપથી(\(rad \;s^{-1}\) માં) ફેરવી શકાય?(તારનું મહત્તમ બ્રેકિંગ પ્રતિબળ \(=4.8 \times 10^{7} \;\mathrm{Nm}^{-2}\) અને તારના આડછેડનું ક્ષેત્રફળ \(=10^{-2}\; \mathrm{cm}^{2}\) છે)
- A \(8\)
- B \(7\)
- C \(11\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{T}=\mathrm{m\omega}^{2} \ell\) Breaking stress \(=\frac{\mathrm{T}}{\mathrm{A}}=\frac{\mathrm{mo}^{2} \ell}{\mathrm{A}}\) \(\Rightarrow \omega^{2}=\frac{4.8 \times 10^{7} \times\left(10^{-2} \times 10^{-4}\right)}{10 \times 0.3}=16\) \(\Rightarrow \omega=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ગેસ \(PV = nRT + \alpha V\) સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં \(n\) એ મોલની સંખ્યા અને \(\alpha \) ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે \(T_o\) અને \(P_o\) છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2014 Hard
- \(0.1\, \mu m\) પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા \(AB\) અને \(AC\) દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. \(A\) બિંદુ પર \(\overrightarrow{ P }\) બળ લાગે છે જેનું મૂલ્ય \(100\; N\) છે. તો બળ \(\overrightarrow{ P }\) નો \(AC\) ની દિશામાંનો ઘટક \(x\;N\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [\(\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819\) \(\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]\)
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને પ્રતિજ્ઞા (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિજ્ઞા (A) : આપેલી કોણીય આવૃત્તિ \(\omega\) સાથેની સરળ આવર્ત ગતિ માટે, પ્રારંભિક સ્થાન \(x_0\) અને પ્રારંભિક વેગમાન \(p_0\) જાણવું એ કોઈ પણ સમયે \(t\) પર સ્થાન અને વેગમાન નક્કી કરવા માટે પૂરતું છે.
કારણ (R): કંપવિસ્તાર અને કળાને \(x_0\) અને \(\mathrm{p}_0\) ના પદમાં દર્શાવી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - \(25.5\, k\,Vm^{-1}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં \(6\) વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા \(1.26\times10^3\, kg\, m^{-3}\) હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2013 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) ટૉર્ક \((I)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~L}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]}\) \((B)\) ચુંબકીય ક્ષેત્ર \((II)\) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}^1\right]\) \((C)\) ચુંબકીય ચાકમાત્રા \((III)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]}\) \((D)\) મુક્ત અવકાશની પારગમ્યતા \((IV)\) \(\left[\mathrm{M}^1 \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો હાઈડ્રોજનની લાઇમેન શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઈ \(\lambda\) હોય, તો બીજા સભ્યની તરંગલંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- હવામાં ગતિ કરતું પ્રકાશનું એક સમાંતર કિરણપુંજ (વક્રીભવનાંક 1.0) 50 cm વક્રતા ત્રિજ્યાવાળી બહિર્ગોળ ગોળાકાર કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 છે. કિરણો ગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્રથી x cm અંતરે આવેલા એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. x નું મૂલ્ય __________ cm છે.JEE Mains 2026 Medium
- ધારો કે \(f(x)=x^5+2 x^3+3 x+1, x \in {R}\), અને \(g(x)\) એવો વિધેય છે કે જેથી પ્રત્યેક \(x \in {R}\) માટે \(g(f(x))=x\). તો \(\frac{g(7)}{g^{\prime}(7)}=\) ...........JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(15 \,\mu F\) ના સંધારક પરનો વિદ્યુતભાર ............ \(\mu c\) હશે.
JEE Mains 2022 Medium - \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?JEE Mains 2021 Medium
- રેડિયોએક્ટિવ પદાર્થની અક્ટિવિટી \(80\) દિવસમાં શરૂઆતની અક્ટિવિટી કરતાં \(\left(\frac{1}{16}\right)\) ગણી થાય છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલો હશે?JEE Mains 2021 Medium