ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ \(7 \mathrm{~cm}\) કરવામાં આવે છે. તેને વધારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે \(36960\) erg જેટલી ઉર્જા જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ \(40\) dyne/cm હોય તો નવી ત્રિજ્યાં _______ \(\mathrm{cm}\) થશે. \(\left(\pi=\frac{22}{7}\right.\)લો).

  1. A \(5\)
  2. B \(7\)
  3. C \(10\)
  4. D \(15\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(7\)

Step-by-step Solution

Detailed explanation

\(\omega=\Delta \mathrm{U}=\mathrm{S} \Delta \mathrm{A}\) \(36960\) \(\mathrm{erg}=\frac{40 \text { dyne }}{\mathrm{cm}} 8 \pi\left[(\mathrm{r})^2-\left(\frac{7}{2}\right)^2\right] \mathrm{cm}^2\) \(\mathrm{r}=7 \mathrm{~cm}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app