JEE Mains · Physics · STD 11 - 13. oscillations
નીચે બે વિધાનો આપેલ છે : વિધાન \(I :\) સેકન્ડ લોલકનો આવર્તકાળ \(1\) સેકન્ડ છે. વિધાન \(II :\) બે ચરમ (અંતિમ) સ્થાનો વચ્ચે ગતિ કરવા માટે બરાબર \(1\) સેકન્ડની જરૂર પડે છે. આ બંને વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- B વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
- C વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
Second pendulum has a time period of \(2\, sec\) so statement \(1\) is false but from one extreme to other it takes only half the time period so statement \(2\) is true.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો સમુદ્રની સરેરાશ ઉંડાઈ \(4000 \mathrm{~m}\) અને પાણીનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(2 \times 10^9 \mathrm{Nm}^{-2}\) હોય તો પાણીનું સમુદ્નના તળિયે આંશિક સંકોચન \(\frac{\Delta V}{V}\) બરાબર \(\alpha \times 10^{-2}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય__________છે. ( \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \rho=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે.)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન\(-A\) છે અને બીજું વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A\) : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી. કારણ \(R\) : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- 10 cm ધારની લંબાઈવાળા એક ઘન તાંબાના સમઘનનું કદ સંકોચન, જ્યારે તેને \(7 \times 10^6 \mathrm{~Pa}\) ના હાઇડ્રોલિક દબાણ હેઠળ મૂકવામાં આવે છે, ત્યારે ____ \(\mathrm{mm}^3\) થશે.
(તાંબાનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(=1.4 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) આપેલ છે)JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવેલ \(6\, cm\) લંબાઇની \(AB\) બાજુમાથી \(5\, A\) પ્રવાહ વહે છે.તો તેના કારણે \(P\) બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? \((\mu _0 = 4p\times10^{-7}\, N-A^{-2})\)
JEE Mains 2019 Hard - અનુક્રમે \(4\,A\) અને \(2\,A\) પ્રવાહ ધરાવતા બેેે લાંબા સમાંતર વાહકો \(S _{1}\) અને \(S _{2}\) ને \(10 \,cm\) અંતરે છૂટા રાખવામાં આવ્યા છે. વાહકોને \(x\)-અક્ષની દિશામાં \(X-Y\) સમતલમાં રાખવામાં ધરાવતો એક વીજભારિત કણ બિંદુ \(P\) આગળથી \(\vec{v}=(2 \hat{i}+3 \hat{j}) \,m / s\) ના વેગ સાથે પસાર થાય છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}\) અનુક્રમે \(x\) અને \(y\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે. વિદ્યુતભારીત કણ પર લાગતું બળ \(4 \pi \times 10^{-5}(-x \hat{i}+2 \hat{j}) \,N\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
JEE Mains 2022 Hard - 10 cm લંબાઈનો એક ચોરસ લેમિના OABC, 'O' બિંદુ પર ધરીબદ્ધ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળો લેમિના પર લાગે છે. જો લેમિના સ્થિર રહે, તો F નું મૂલ્ય ________ છે.
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) બળ એ \(2 \hat{i}+\hat{j}+2 \hat{k}\) સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશેJEE Mains 2022 Easy
- જો \(\mathrm{p}\) અને \(\mathrm{q}\) એ અનુક્રમે રેખાઓ \(x \operatorname{cosec} \alpha-y \sec \alpha=\operatorname{kcot} 2 \alpha\) અને \(x \sin \alpha+y \cos \alpha=k \sin 2 \alpha\) પર ઉગમબિંદુથો દોરલ લંબની લંબાઈ છે તો \(\mathrm{k}^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના \(\frac{1}{64}\) માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ \(\frac{24}{x} h\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 Hard
- ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે \(50\,cm\) અને \(5\,cm\) છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી \(2\,m\) અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે?JEE Mains 2013 Hard
- \(\cot \frac{\pi}{24}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો ................JEE Mains 2021 Medium