JEE Mains · Physics · STD 11 - 7. gravitation
નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
પ્રતિપાદન (A) : સૂર્યથી ગ્રહ સુધીનો ત્રિજ્યા સદિશ સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે અને આથી ગ્રહનો ક્ષેત્રીય વેગ અચળ રહે છે.
કારણ (R) : કેન્દ્રીય બળ ક્ષેત્ર માટે કોણીય વેગમાન અચળ રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
- A (A) અને (R) બંને સાચાં છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
- B (A) અને (R) બંને સાચાં છે, પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
- C (A) સાચું છે, પરંતુ (R) સાચું નથી.
- D (A) સાચું નથી, પરંતુ (R) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) (A) અને (R) બંને સાચાં છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mathrm{dA}}{\mathrm{dt}}=\frac{\mathrm{L}}{2 \mathrm{~m}}\) કેન્દ્રીય બળને કારણે ટોર્ક શૂન્ય હોય છે \(\&\) કોણીય વેગમાન અચળ રહે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રયોગમાં, સ્થિર સ્થિતિમાંથી ઈલેક્ટ્રૉનને \(500 \,V\) લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે છે. હવે જો \(100\, mT\) જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ગતિ પથની ત્રિજ્યા કેટલી થશે? (ઇલેકટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C,\) ઇલેક્ટ્રૉનનું દળ \(=9.1 \times 10^{-31}\, kg)\)JEE Mains 2019 Medium
- એક દ્વિ-પરમાણુક વાયુ \((\gamma=1.4)\) ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે \(200 \mathrm{~J}\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા _______ હશે.JEE Mains 2024 Hard
- લેન્સથી વસ્તુને \(20\, cm\) અથવા \(10\, cm\) અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... \(cm\) છે.JEE Mains 2021 Hard
- એંજિનમાં રહેલ પિસ્ટન \(7\, cm\)ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ(\(Hz\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં?JEE Mains 2016 Medium
- એક સમાન સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ ચાર જુદી-જુદી ધડીયાળો દ્વારા \(4.62 \mathrm{~s}, 4.632 \mathrm{~s}, 4.6 \mathrm{~s}\) અને \(4.64 \mathrm{~s}\) જેટલો મપાય છે. આ અવલોકનો માટે નો ગણિતીય સરવાળો, સાચી સાર્થંક સંખ્યામાં _______ થશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(\int\limits_0^1 {x\,{{\cot }^{ - 1}}\,\left( {1 - {x^2} + {x^4}} \right)} dx\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(y=f(x)\) એ \((-5,5)\) માં ત્રિ-વિકલનીય વિધેય છે. ધારો કે \((1, f(1))\) અને \((3, f(3))\) આગળના સ્પર્શકો, ધન \(x\)-અક્ષ સાથે અનુક્રમે \(\pi / 6\) અને \(\pi / 4\) ના ખૂણા બનાવે છે. જો \(27 \int_1^3\left(\left(f^{\prime}(t)\right)^2+1\right) f^{\prime \prime}(t) d t=\alpha+\beta \sqrt{3}\) જ્યાં \(\alpha, \beta\) પૂર્ણાંકો હોય, તો \(\alpha+\beta\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- \(30 \,{g}\) ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન \(108\, {kmph}\) (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો \(X\) અક્ષની દિશામાં બોલ \(a\) અને બોલ \(b\) ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Medium - ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ M kg દળ અને r m ત્રિજ્યાવાળી એક સમાન વર્તુળાકાર તકતી છે. છાયાંકિત ભાગોને તકતીમાંથી કાપી નાખવામાં આવે છે. તકતીની અક્ષ A ને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા \(\frac{ x }{256} Mr ^2\) દ્વારા આપવામાં આવે છે. x નું મૂલ્ય __________ છે.
JEE Mains 2026 Easy - \(\mathrm{k}\,>\,-1\) ની કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણ \(\left(3 x^{2}+4 x+3\right)^{2}-(k+1)\left(3 x^{2}+4 x+3\right)\) \(\left(3 x^{2}+4 x+2\right)+k\left(3 x^{2}+4 x+2\right)^{2}=0\) ને વાસ્તવિક ઉકેલો મળે.JEE Mains 2021 Hard
- એક પ્રવાહીનો નમૂનો 1 atm દબાણે રાખવામાં આવે છે. તેને 5 atm સુધી સંકોચવામાં આવે છે જેના કારણે કદમાં \(0.8 \mathrm{~cm}^3\) જેટલો ફેરફાર થાય છે. જો પ્રવાહીનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક 2 GPa હોય, તો પ્રવાહીનું પ્રારંભિક કદ _______ લિટર હતું. \(\left(\right.\) લો \(\left.1 \mathrm{~atm}=10^5 \mathrm{~Pa}\right)\)JEE Mains 2025 Medium