JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે \(P\) વિરુધ્ધ \(V\) નો ગ્રાફ આપેલ છે. તેમના પથને \(A \rightarrow B, A \rightarrow C\) અને \(A \rightarrow D .\) વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર \(E _{ AB }, E _{ AC }\) અને \(E _{ AD }\) અને થતાં કાર્યને \(W _{ AB }\) \(W _{ AC }\) અને \(W _{ AD }\) વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?

- A \(E _{ AB }= E _{ AC }= E _{ AD }, W _{ AB }>0, W _{ AC }=0,\) \(W _{ AD }>0\)
- B \(E _{ AB }< E _{ AC }< E _{ AD }, W _{ AB }>0, W _{ AC }> W _{ AD }\)
- C \(E _{ AB }= E _{ AC }< E _{ AD }, W _{ AB }>0, W _{ AC }=0\) \(W _{ AD }<0\)
- D \(E _{ AB }> E _{ AC }> E _{ AD }, W _{ AB }< W _{ AC }< W _{ AD }\)
Answer & Solution
Correct Answer
(A) \(E _{ AB }= E _{ AC }= E _{ AD }, W _{ AB }>0, W _{ AC }=0,\) \(W _{ AD }>0\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta U = nC _{ v } \Delta T =\) same \(AB \rightarrow\) volume is increasing \(\Rightarrow W >0\) \(AD \rightarrow\) volume is decreasing \(\Rightarrow W <0\) \(AC \rightarrow\) volume is constant \(\Rightarrow W =0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) અને \(2M\) દળ અને \(10\, m/s\) અને \(5\, m/s\) વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(v_1\) અને \(v_2\) વેગથી ગતિ કરે તો \(v_1\) અને \(v_2\) અનુક્રમે કેટલા મળે?
JEE Mains 2019 Hard - 5 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો બહિર્ગોળ લેન્સ અને 4 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો અંતર્ગોળ લેન્સ એકસાથે (કોઈપણ અંતર વગર) જોડવામાં આવે છે અને આ સંયોજનની મોટવણી \( m_{1} \) છે, જ્યારે એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી 10 cm આગળ મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુની સ્થિતિને યથાવત રાખીને, અંતર્ગોળ લેન્સને દૂર ખસેડીને લેન્સો વચ્ચે 1 cm નું અંતર દાખલ કરવામાં આવે છે, જેના કારણે કુલ લેન્સ પ્રણાલીની મોટવણી બદલાઈને \( m_{2} \) થાય છે.
\(\left|\frac{m_1}{m_2}\right|\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium - એક સાદા લોલકની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જેને \(2 \mathrm{~mm}\) ની ચોકસાઈથી માપેલ છે. \(1\) સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે \(50\) દોલનનો સમય માપતા \(40\) સેકન્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ \(\mathrm{N} \%\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- List-I ને List-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) ત્રિ-પરિમાણીય જડ વાયુ (I) \(\frac{C_P}{C_V} = \frac{5}{3}\) (B) દ્વિ-પરિમાણીય અજડ વાયુ (II) \(\frac{C_P}{C_V} = \frac{7}{5}\) (C) એક-પરિમાણીય વાયુ (III) \(\frac{C_P}{C_V} = \frac{4}{3}\) (D) દ્વિ-પરિમાણીય જડ વાયુ (IV) \(\frac{C_P}{C_V} = \frac{9}{7}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - એક બંધ પાઈપની મૂળભૂત આવૃત્તિ, ખુલ્લા પાઈપના પ્રથમ ઓવરટોનની આવૃત્તિ જેટલી છે. જો ખુલ્લા પાઈપ ની લંબાઈ \(60 \mathrm{~cm}\) હોય તો બંધ પાઈ૫ ની લંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- એક \(500\; g\) દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર \(5.00\; \mathrm{cm} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- કેટલાક ગેલ્વેનોમીટરોના સ્થિત સળિયા અચુંબકીય ધાત્વિય પદાર્થમાંથી બનાવવામાં આવેલા છે. ધાત્વિય પદાર્થનું કાર્ય છે.JEE Mains 2023 Easy
- ધારો કે ઉપવલય \(\mathrm{E}_1: \frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}\gt\mathrm{b}\) અને \(\mathrm{E}_2: \frac{x^2}{\mathrm{~A}^2}+\frac{y^2}{\mathrm{~B}^2}=1, \mathrm{~A} \lt \mathrm{B}\) ની ઉત્કેન્દ્રતા \(\frac{1}{\sqrt{3}}\) સમાન છે. તેમના નાભિલંબની લંબાઈનો ગુણાકાર \(\frac{32}{\sqrt{3}}\) છે, અને \(E_1\) ની નાભિઓ વચ્ચેનું અંતર 4 છે. જો \(E_1\) અને \(E_2\), \(A, B, C\) અને \(D\) પર મળે, તો ચતુષ્કોણ \(A B C D\) નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Hard
- The value of the integral \(\int\limits_4^{10} {\frac{{\left[ {{x^2}} \right]dx}}{{\left[ {{x^2} - 28x + 196} \right] + \left[ {{x^2}} \right]}}}\) મેળવો. [ કે જ્યાં \(\left[ x \right]\) મહતમ પૃણાંક છે .]JEE Mains 2016 Hard
- વિધેય \(f(x) = \max\{6x, 2 + 3x^2\} + |x - 1|\left|\cos\left|x^2 - \dfrac{1}{4}\right|\right|\), \(x \in (-\pi, \pi)\) જે બિંદુઓ આગળ વિકલનીય નથી, તે બિંદુઓની સંખ્યા _____ છે.JEE Mains 2026 Hard
- એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ \(R\) તરીકે દર્શાવવામાં આવે છે. કથન \(A :\) સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે. કારણ \(R :\) નાની વસ્તુને \(25\, cm\) કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે. ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.JEE Mains 2021 Hard
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1-x^{2}\right) d y=\left(x y+\left(x^{3}+2\right) \sqrt{1-x^{2}}\right) d x,-1< x < 1\) અને \(y(0)=0\) જો \(\int\limits_{-\frac{1}{2}}^{\frac{1}{2}} \sqrt{1-x^{2}} y(x) d x=k\) હોય તો \(k^{-1}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard