JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
એક નાનો કણ તેની પ્રારંભિક સ્થિતિ \(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}\) થી \(5 \hat{i}-2 \hat{j}+\hat{k}\) પર \(5 \hat{i}+2 \hat{j}+7 \hat{k} \;N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. થતાં કાર્યનું મૂલ્ય (\(J\) માં) કેટલું હશે?
- A \(38\)
- B \(40\)
- C \(39\)
- D \(41\)
Answer & Solution
Correct Answer
(B) \(40\)
Step-by-step Solution
Detailed explanation
\(W=\vec{F} \cdot\left(\vec{r}_f-\vec{r}_{ i }\right)\) \(=(5 \hat{i}+2 \hat{j}+7 \hat{k}) \cdot((5 \hat{i}-2 \hat{j}+\hat{k})-(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}))\) \(W=40\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન વાયુને સમાન કદ અને સમાન તાપમાન ધરાવતા બે પાત્રોમાં ભરવામાં આવે છે. જો અણુઓની સંખ્યાનો ગુણોત્તર \(1:4\) હોય તો .................... \(A\). વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં \(r.m.s.\) વેગ સમાન હશે \(B\).આ પાત્રોમાં દબાણનો ગુણોત્તર \(1:4\) હશે \(C\). દબાણનો ગુણોત્તર \(1: 1\) છે \(D\). વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં \(r.m.s.\) વેગનો ગુણોત્તર \(1:4\) હશે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- બે મોટા સમતલ સમાંતર સુવાહક પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 cm અંતરે રાખવામાં આવેલ છે. તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(V\) છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે?
JEE Mains 2025 Medium - નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.
JEE Mains 2023 Easy - આપેલ પરિપથ માટે \(t =0\) અને \(t =\infty\) સમયે પ્રવાહ \((i)\) શોધો.
JEE Mains 2021 Hard - એક વિજભારિત કણ (\(m\) દળ અને \(q\) વિજભાર) \(X\) અક્ષ દિશામાં \(V _{0}\) વેગથી ગતિ કરે છે.જ્યારે તે ઉગમબિંદુ પાસેથી પસાર થાય ત્યારે તે \(\overrightarrow{ E }=- E \hat{ j }\) જેટલા એકસમાન વિદ્યુતક્ષેત્રમાં (જે \(x = d\) સુધી પ્રવર્તે છે) દાખલ થાય છે. \(x > d\) ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના ગતિપથનું સમીકરણ શું હશે?
JEE Mains 2020 Hard - સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) ને મેળવો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) પારજાંબલી કિરણ \((i)\) સ્ફટિકનું બંધારણનો અભ્યાસ \((b)\) માઇક્રો (સૂક્ષ્મ) તરંગો \((ii)\) ગ્રીન હાઉસ અસર \((c)\) પારરક્ત તરંગો \((iii)\) વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા \((d)\) \(X\)-કિરણો \((iv)\) રડાર તંત્ર JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\)JEE Mains 2023 Easy
- \(d\) અંતરે તેમજ \(m\) અને \(2\,m\) દળ ધરાવતાં બે તારાઓ મુક્ત અવકાશમાં તેમનાં સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને સાપેક્ષ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણનો આવર્તકાળ ......... છે.JEE Mains 2021 Hard
- \(He ^{+}\)આયન માટેની પ્રથમ ઉત્તેજીત અવસ્થાની ઊર્જા \(......\,eV\) છે.(હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\,eV\) છે.)JEE Mains 2023 Easy
- એક એન્જિન \(20\,^{\circ} C\) અને \(1\) \(\;atm\) દબાણે \(5\) મોલ વાયુ લઈને તેનું સમોષ્મી સંકોચન કરીને તેનું કદ શરૂઆતના કદ કરતાં દસમાં ભાગનું કરે છે.હવાને દઢ અણુનો બનેલો દ્વિ પરમાણ્વિક વાયુ લેવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(X\, kJ\) હોય તો \(X\) નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2020 Hard
- જો \(\alpha \), \(\beta \) અને \(\gamma \) એ \(G.P.\) ના ક્રમિકપદ છે કે જેથી સમીકરણ \(\alpha x^2 + 2\beta x + \gamma = 0\) અને \(x^2 + x -1 = 0\) ને સમાન્ય ઉકેલ મળે તો \(\alpha(\beta + \gamma )\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરમાં \(24 \Omega\) નો શંટ લગાડતા તેનું આવર્તન \(25\) કાપામાંથી \(5\)કાપા જેટલું ધટે છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ_________હશે.JEE Mains 2024 Hard