ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક લોલકનાં ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવે છે. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમના \(9\) વિભાગ વર્નિયર માપક્રમના \(10\) વિભાગને સમાન છે. મુખ્ય માપક્રમનો એક વિભાગ \(1\, {mm}\) નો છે. મુખ્ય માપક્રમનું અવલોકન \(10\, {mm}\) અને વર્નિયર માપક્રમનો \(8\) મો કાંપો મુખ્ય માપક્રમના એક કાંપા સાથે સંપાત થાય છે. જો આપેલ વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ \(0.04\, {cm}\) હોય, તો લોલકની ત્રિજ્યા \(...... \,\times 10^{-2} \,{cm}\) હશે.

  1. A \(0.52\)
  2. B \(520\)
  3. C \(5.2\)
  4. D \(52\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(52\)

Step-by-step Solution

Detailed explanation

\(9 \,{MSD}=10 \,{VSD}\) \(9 \times 1\, {mm}=10\, {VSD}\) \(\therefore 1 \,{VSD}=0.9\, {mm}\) \({LC}=1\, {MSD}-1\, {VSD}=0.1 \,{mm}\) Reading \(={MSR}+{VSR} \times {LC}\) \(10+8 \times 0.1=10.8\, {mm}\) Actual reading \(=10.8-0.4=10.4\, {mm}\) radius…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app