JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
એક કાર વિરામ થી \(u\,m/s\) પ્રવેગિત થાય છે.આ કાર્યમાં વપરાતી ઉર્જા \(EJ\) છે.કારને \(u\,m/s\) થી \(2u\,m/s\) સુધી પ્રવેગિત કરવા માટે જરૂરી ઉર્જા \(nE\,J\) છે.જ્યાં \(n\)નું મૂલ્ય ........ છે.
- A \(6\)
- B \(3\)
- C \(9\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(E _1=\frac{1}{2} m u^2-0=\frac{1}{2} mu ^2= E\) \(E _2=\frac{1}{2} m (2 u )^2-\frac{1}{2} m u^2=\frac{3}{2} m u^2=3 E\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1000\) આંટા પ્રતિ મીટર ધરાવતા સોલેનોઇડની સાપેક્ષ પરમીએબિલિટી \(500\) છે. સોલેનોઇડના ગૂચળામાંથી \(5\, A\) નો પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડમાંથી ઉત્પન્ન થતું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? \(\left(\mu_0=4 \pi \times 10^{-7} H / m \right)\)JEE Mains 2021 Medium
- એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં કોષ માટે બેલેન્સિંગ લંબાઈ \(560 \;\mathrm{cm}\) છે હવે જો \(10 \;\Omega\) ના અવરોધને કોષ સાથે સમાંતરમાં જોડતા બેલેન્સિંગ લંબાઈ \(60\; \mathrm{cm} \) મળે છે.જો કોષનો આંતરિક અવરોધ \(\frac{\mathrm{N}}{10} \;\Omega,\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- દળ 10 g ધરાવતા બે નાના ગોળાકાર દડા, પ્રત્યેક \(-2 \mu \mathrm{C}\) અને \(2 \mu \mathrm{C}\) વિદ્યુતભારો સાથે, 20 cm લંબાઈના અત્યંત હળવા દ્રઢ સળિયાના બે છેડે જોડેલા છે. આ ગોઠવણીને હવે એક અનંત અવાહક વિદ્યુતભારિત શીટની નજીક મૂકવામાં આવે છે, જેની સમાન વિદ્યુતભાર ઘનતા \(100 \mu \mathrm{C} / \mathrm{m}^2\) છે, જેથી સળિયાની લંબાઈ વિદ્યુતભારિત શીટ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્ર સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સળિયા પર લાગતું ચોખ્ખું ટોર્ક છે:
( \(\varepsilon_0: 8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\) લો)JEE Mains 2025 Easy - \(10.0\; {KW}^{-1}\) ઉષ્મીય અવરોધ ધરાવતા \(CD\) તારને સામા \(AB\) તારની મધ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. છેડાં \(A, B\) અને \(D\) ના તાપમાન અનુક્રમે \(200^{\circ} {C}, 100^{\circ} {C}\) અને \(125^{\circ} {C}\) જળવવામાં આવેલ છે. \({CD}\) માઠી પસાર થતો ઉષ્માપ્રવાહ \(P\; watt\) હોય તો \({P}\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - 100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
(બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\)JEE Mains 2026 Hard - 2 m લંબાઈ અને \(0.2\ mm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાહકના છેડા 2 V ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે 1.6 A વિદ્યુતપ્રવાહનું વહન કરે છે. વાહકમાં ઈલેક્ટ્રોનની મોબીલીટી \(\alpha \times 10^{-3} m^2 / V . s\) છે. \(\alpha\) નું મૂલ્ય ________ છે.
(ઈલેક્ટ્રોન સાંદ્રતા \(=5 \times 10^{28} / m ^3\) અને ઈલેક્ટ્રોન ભાર \(=1.6 \times 10^{-19} C\) )JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- કોમન એમીટર નો આઉટપુટ લાક્ષણીકતા આપેલ છે તો પ્રવાહ ગેઇન શોધો
JEE Mains 2021 Medium - રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવીટી \(6.4 \times 10^{-4}\) ક્યુરી છે. તેના અર્ધ જીવનકાળ \(5\) દિવસનો છે. \(......\) દિવસ બાદ એક્ટિવિટી \(5 \times 10^{-6}\) ક્યુરી થશે.JEE Mains 2022 Medium
- \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
JEE Mains 2020 Hard - \(96 \cos \frac{\pi}{33} \cos \frac{2 \pi}{33} \cos \frac{4 \pi}{33} \cos \frac{8 \pi}{33} \cos \frac{16 \pi}{33}=...............\)JEE Mains 2023 Medium
- \(C_p=\frac{7}{2} R\) ધરાવતા આદર્શ વાયુને 300 J ઉષ્મા આપતા તેનું અચળ કદે તાપમાન \(20^{\circ} C\) થી \(50^{\circ} C\) સુધી વધે છે. વાયુનું દળ (અંદાજે) __________ g છે. \(( R =8.314 J / mol . K )\)JEE Mains 2026 Hard
- એક પેટીમાં 10 પેન છે જેમાંથી 3 ખામીયુક્ત છે. યાદૃચ્છિક રીતે 2 પેનની પસંદગી કરવામાં આવે છે અને ધારો કે \(X\) ખામીયુક્ત પેનની સંખ્યા દર્શાવે છે. તો \(X\) નું વિચરણ શોધો.JEE Mains 2025 Easy