JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આપેલ આકૃતિ બળની અસર હેઠળ એક અક્ષને સમાંતર ગતિ કરતા એક કણ માટે વેગમાન-સમય \((p-t)\) વક્ર રજૂ કરે છે.આલેખ પર ક્યાં-ક્યાં સ્થાને અનુક્રમે બળ મહતમ અને લઘુતમ હશે?

- A \(c\) અને \(a\)
- B \(b\) અને \(c\)
- C \(c\) અને \(b\)
- D \(a\) અને \(b\)
Answer & Solution
Correct Answer
(C) \(c\) અને \(b\)
Step-by-step Solution
Detailed explanation
\(\left|\frac{ d \overrightarrow{ p }}{ dt }\right|=|\overrightarrow{ F }| \Rightarrow \frac{ d \overrightarrow{ p }}{ dt }=\text { Slope of curve }\) \(\text { max slope (c) }\) \(\text { min slope (b) }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
JEE Mains 2014 Hard - \(\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T\) સમીકરણ માં \(X\) દબાણ, \(Y\) કદ, \(R\) સાર્વત્રિક વાયુ અચળાંક અને \(T\) તાપમાન છે. ગુણોત્તર \(\frac{a}{b}\) નો ભૌતિક સમતુલ્ય ......... છે.JEE Mains 2023 Hard
- એવું જોવા મળે છે,કે સ્થિર રહેલા ડયુટેરિયમ સાથે જયારે ન્યુટ્રોન સ્થિતિસ્થાપક એક રેખિક અથડામણ અનુભવે છે,ત્યારે તેની ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_d\) છે.પણ જયારે તે સરખી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં રહેલ કાર્બન ન્યુકિલયસ જોડે અથડામણ અનુભવે છે,ત્યારે ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_c \) છે.\(P_d\) અને \(P_c\) ની અનુક્રમે કિંમત _______.JEE Mains 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(50\, g\), \(100\, g\) અને \(150\, g\) દળ ધરાવતા ત્રણ કણને \(1\, m\) લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ પર મૂકેલા છે તો દ્રવ્યમાન કેન્દ્રના \((x, y)\) યામ શું થશે?
JEE Mains 2019 Hard - પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે \(45^{\circ}\) ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી \(15^{\circ}\) ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક \(........\) થશે.JEE Mains 2022 Medium
- \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહનો કંપવિસ્તાર (મૂલ્ય) તેના મહત્તમ મૂલ્યના \(\frac{1}{\sqrt{2}}\) ગણો થાય તેને અનુરૂપ આવૃત્તિઓ \(212 \,rad s ^{-1}\) અને \(232 \,rad s ^{-1}\) છે. પરિપથમાં અવરોધ \(5 \,\Omega\) છે. પરિપથમાં આત્મ પ્રેરકત્વ................. \(mH\) છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(6.63 \mathrm{eV}\) જેટલું કાર્ય વિધેય ધરાવતી ધાતુ માટે સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ .......... છે.JEE Mains 2024 Hard
- અહી \(I\) એ \(2 \times 2\) કક્ષાનો એકમ શ્રેણીક છે અને \(P=\left[\begin{array}{cc}2 & -1 \\ 5 & -3\end{array}\right] \) છે. તો \(n \in N\) ની કિમંત મેળવો કે જેથી \(P^n =5 I -8 P\) થાય.JEE Mains 2021 Medium
- તાર \(A\) અને \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર \(7 : 4\) છે. તાર \(A\)ની લંબાઈ \(2\, m\) અને ત્રિજ્યા \(R\) અને તાર \(B\) ની લંબાઈ \(1.5\, m\) અને ત્રિજ્યા \(2\, mm\) છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો \(R\) નું મૂલ્ય ......... \(mm\) હશે.JEE Mains 2019 Medium
- શ્રેણી \(\frac{{3 \times 1}}{{{1^2}}} + \frac{{5 \times ({1^3} + {2^3})}}{{{1^2} + {2^2}}} + \frac{{7 \times ({1^3} + {2^3} + {3^3})}}{{{1^2} + {2^2} + {3^2}}} + .......\) ના પ્રથમ \(10\) પદ સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(f\) એક વિધેય છે કે જેથી \(f(x)+3 f\left(\frac{24}{x}\right)\) \(=4 x, x \neq 0\). તો \(f(3)+f(8)\) = __________JEE Mains 2025 Easy
- દ્વિઘાત સમીકરણ \(a x^2+b x+c=0\) નાં સહગુણકો \(a, b, c\) એ ગણ \(\{1,2,3,4,5,6\}\) માંથી છે. જો આ સમીકરણનો એક વાસ્તવિક બીજ બીજા કરતા મોટો હોવાની સંભાવના \(p\) હોય, તો \(216 p =\) ............JEE Mains 2024 Hard