ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

આકૃતિમાં \(M\) દળ અને \(\sigma\) દળ ઘનતા ધરાવતી તકતી દર્શાવેલ છે. આકૃતિમાં રેખાંકિત કરેલ તકતીના ચૌથા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ \(\frac{x}{3} \frac{a}{\pi}, \frac{x}{3} \frac{a}{\pi}\) હોય તો તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?\([ a=\) રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ\(]\)

  1. A \(4\)
  2. B \(2\)
  3. C \(1\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(4\)

Step-by-step Solution

Detailed explanation

\(C.O.M.\) of quarter disc is at \(\frac{4 a}{3 \pi}, \frac{4 a}{3 \pi}\) \(=4\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app