ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line

\(l\) અને \(4l\) લંબાઈની બે ટ્રેન \(A\) અને \(B\), \(L\) લંબાઈની ટનલમાં સમાંતર પાટા પર પરંતુ વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(108\,km / h\) અને \(72\,km / h\), ના વેગથી ગતિ કરે છે. ટનલને પસાર કરવા માટે ટ્રેન \(A\), ટ્રેન \(B\) કરતા \(35\) સેકન્ડ ઓછો સમય લેતી હોય, તો ટનલની લંબાઈ \(L\) .........\, \(m\) હશે.\(( L =60\,l\) આાપેલ છે.)

  1. A \(1200\)
  2. B \(2700\)
  3. C \(1800\)
  4. D \(900\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1800\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{60 \ell+4 \ell}{20}-\frac{61 \ell}{30}=35\) \(\Rightarrow \ell=\frac{1050}{35}\) \(\Rightarrow L=60 \ell=\frac{1050}{35} \times 60=1800\,m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app